SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ - * नानाचित्तप्रकरणम् - — ??? विसंवदतः - सुकुलानुचितमाचरतः प्रोक्तवचनं प्रत्येतव्यम् ? न कथञ्चिदित्याशयः, वस्तुतस्तु शीलस्यैव कुलज्ञापकत्वात्, उक्तं च चण्डालोऽपि हि शीलस्थस्तं देवा ब्राह्मणं विदुः - इति (अवदानशतके २०४)। तस्मात् कुलादिमदं विमुच्य सद्धर्म एव यतितव्यम्, तदर्थमपि यथासामर्थ्यमहिंसायाम्, यतः सव्वाओ वि नईओ कमेण जह सायरम्मि निवडंति। तह भगवई अहिंसा सव्वे धम्मा समच्चंति ॥७८॥ ન હોત, પણ તે સારા કુળને છાજે એવું આચરણ કરતો નથી, તો તેનું તે વચન કેવી રીતે માનવું ? તેના કામ જ એવા છે કે તેનામાં કુલીનતાની કોઈ સંભાવના રહેતી નથી. વળી વાસ્તવમાં તો શીલ જ કુળને જણાવી દે છે. જન્મથી જે કુળ મળ્યું હોય તેના કરતાં શીલનું મહત્ત્વ અનેકગણું હોય છે. અવદાનશતક નામના ગ્રંથમાં તો ત્યાં સુધી કહ્યું છે કે જે જન્મથી ચાંડાળ હોય પણ શીલમાં સુસ્થિત હોય, તેને દેવો બ્રાહમણ જ સમજે - अहिंसोपनिषद् र यथा सर्वा अपि नद्यः क्रमेण सागरे निपतन्ति, तथा सर्वे धर्माः - सत्यादयः, भगवत्याम् - माहाम्याधुपेतायाम्, अहिंसायां समतियन्ति - सम्यगवतरन्ति, सत्यादीनामपि तदेकप्रयोजनत्वात्, तत्सामग्र्ये च सत्यादीनामवश्यंभावाच्च, अन्वाह च - प्रविशन्ति यथा नद्यः समुद्रं ऋजुवक्रगाः। सर्वे धर्मा अहिंसायां, प्रविशन्ति तथा दृढम् - इति (पद्मपुराणे)। यत एवम् - 'तो भे भणामि सव्वे जावंति समागया मम सुणेह। वरह परलोगहिययं अहिंसालक्खणं धम्मं ॥७९॥ નદીઓ જુદી જુદી હોવા છતાં પણ, તેમના પ્રવાહનો માર્ગ જુદો જુદો હોવા છતાં પણ છેવટે તો તે બધી નદીઓ ક્રમશઃ સાગરમાં ગરકાવ થઈ જાય છે. નદીઓનું પૃથક્ અસ્તિત્વ રહેતું નથી. તે જ રીતે સત્ય, અસ્તેય, બ્રહાચર્ય, અપરિગ્રહરૂપ સર્વ ધર્મો મહિમાવતી અહિંસામાં સમ્યક્ અવતરણ કરે છે. તે બધા ધર્મોનો સમાવેશ અહિંસામાં થઈ જાય છે. કારણ કે સત્ય વગેરે ધર્મોનું પણ પ્રયોજન અહિંસા જ છે. અહિંસાનું પરિપૂર્ણ પાલન થઈ શકે, તે માટે જ સત્ય વગેરે ધર્મોની આરાધના કરવાની છે. વળી અહિંસા પરિપૂર્ણ બને ત્યારે સત્ય વગેરે ધર્મોની અવશ્ય હાજરી હોય છે. જૈનેતર ગ્રંથ પદ્મપુરાણમાં પણ કહ્યું છે કે – “જેમ સરળ કે વક્રગતિવાળી નદીઓ સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેમ સર્વ ધર્મો દેઢતાપૂર્વક અહિંસામાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિ છે – તેથી તમને સર્વને કહું છું કે જેટલા આવ્યા છો તેટલા મારું વચન સાંભળો – પરલોકમાં હિતકર એવા અહિંસારૂપ ધર્મને તમે વરો. ll૭૯ll. ૬. તું - પત્તો ૨. ઈ - નાદે ચા રૂ. - મા ૪. * - સુરેTI ૬. *.T. - વરરા ૬. 1 - ofહ્યા ૭. ઘ - ofથા નં૦ || માટે કુળ વગેરેના અભિમાનને છોડીને સદ્ધર્મમાં જ યત્ન કરવો જોઈએ અને સદ્ધર્મની આરાધના માટે યથાશક્તિ અહિંસામાં યત્ન કરવો જોઈએ. કારણ કે – જેમ બધી ય નદીઓ ક્રમશઃ સાગમાં પડે છે. તેમ સર્વ ધર્મો “અહિંસા' ભગવતીમાં સમવતાર કરે છે. ll૭૮II. 3. T - ચા ૨. T - સાર સમુવયંતિ રૂ. તું - તેર પ્રત્યે હંસા સર્વે ૪. ,11.5 - મયવ . * - સમીસ્કૃતિ! - સમન્નતા 11 - સમતિા . થ - સમાતા
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy