SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ नानाचित्तप्रकरणम् १२९ ऽभिहितः, एवं विषप्रयुक्तमारणवदपायागमोऽपि विज्ञेयः, वेषमदोन्मत्तस्यावश्यं तत्सम्भवात्, नरकादेर्वेषभीतिविरहात्, तथा चोक्तम् आजीविकार्थमिह यद्यतिवेषमेष, धत्से चरित्रममलं न तु कष्टभीरुः । तद्वेत्सि किन्न ? न बिभेति जगज्जिघृक्षुर्मुत्युः कुतोऽपि नरकश्च न वेषमात्रात् ॥ वेषेण माद्यसि यतेश्चरणं विनात्मन् ! पूजां च वाञ्छसि ઓ મુનિ ! નથી તો તું પરીષહોને સહન કરતો કે નથી તો ઉપસર્ગોને સહન કરતો. અરે, શીલાંગોનું ધારણ પણ નથી કરતો, રે... આ રીતે તું મુમુક્ષુ હોવા છતાં પણ વેષ માત્રથી મોક્ષે કેવી રીતે જઈશ ? આ રીતે અહીં પ્રતિપાદિત કર્યું કે વેષમાત્રથી લાભ થતો નથી. તેની સાથે એ પણ સમજવાનું છે કે જેમ વિષ મારણ કરે છે, તેમ વેષમાત્રથી અનિષ્ટ પણ સંભવે છે. અર્થાત્ ‘લાભ નથી’ એટલું જ, એવું અહીં નથી, પરંતુ ઉપરથી નુકશાન પણ છે. કારણ કે વેષના અભિમાનથી જે ઉન્મત્ત જેવો બની જાય છે, તેને અવશ્ય નુકશાન સંભવે છે. કારણ કે નરક, મૃત્યુ વગેરેને વેષનો કોઈ ડર નથી. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે કે મુનિ ! તું આ સાધુવેષને તારી આજીવિકા માટે જ ધારણ કરે છે, કષ્ટોથી તું ભયભીત છે, અને તેથી જ તું નિર્મળ ચારિત્રનું પાલન કરતો નથી. તો શું તું જાણતો નથી ? કે મૃત્યુ આખી દુનિયાનો કોળિયો કરી જવા ઈચ્છે છે. ઓ મુનિ ! એક વાત બરાબર સમજી લેજે કે મૃત્યુ કે નરક વેષમાત્રથી ડરતાં નથી. મુનિ ! તારી પાસે ચારિત્રશુદ્ધિ નથી અને તોય વેષમાત્રથી તું જાણે ફુલ્યો સમાતો નથી. તને એવી આકાંક્ષાઓ પણ છે કે લોકો તારો સત્કાર કરે, તને જાતજાતની ઉપધિઓ વહોરાવે, પણ મને કહેવા દે કે એ મુગ્ધ લોકોને છેતરવાથી તું સીધો નરકે જવાનો છે. 65 अहिंसोपनिषद् जनाद्बहुधोपधिं च । मुग्धप्रतारणभवे नरकेऽसि गन्ता, न्यायं बिभर्षि तदजागलकर्त्तरीयम् -કૃતિ (ગધ્યાત્મપદુમે ?૩/૪-、)| आस्तां मुनिभावः, कुलीनताप्येतेषां नेत्याहसव्वो भइ वि एसे मज्झ कुलं उत्तमं च विउलं च । "कह से पत्तिययव्वं सीलेण विसंवयंतस्स ॥७७॥ एष सर्वोऽपि - अनन्तरोदितः पाषण्डिजनः, भणति सशपथं प्रतिपादयति, यन् मम कुलमुत्तमम्- जगच्छ्रेष्ठम्, अत एव વિપુલમ્- વિસ્તીર્ણનીત્તિ, ચૌ - સમુયે। कोऽत्र दोषः, शोभनमेवैतदित्यत्राह- कथमस्य शीलेन ઓ સાધુ ! તું તો પેલી બકરી જેવું કરે છે. કસાઈ છરો ગોતવા ફાંફા મારતો હતો અને બકરીએ ઘૂળ નીચે દબાયેલા છરાને પોતાના મોઢાથી પ્રગટ કરી દીધો. આનાથી વધુ મૂર્ખામી બીજી કઈ હોઈ શકે ? १३० સાધુપણાની વાત તો જવા દો. એ પાખંડીમાં તો કુલીનપણું પણ નથી, એ કહે છે – આ સર્વ પણ એમ કહે છે કે મારું કુલ ઉત્તમ અને વિખ્યાત છે, પણ શીલથી વિસંવાદ કરનારા તેનું વચન શી રીતે માનવું ? 119911 હમણાં જે પાષંડિઓની વાત કરી તેઓ સર્વે સોગંદ ખાઈને એમ કહે છે કે મારું કુળ ઉત્તમ છે. આખા વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેથી જ તેની કીર્તિ દૂર દૂર સુધી પ્રસરી ગઈ છે. પ્રશ્ન :- તો આ તો સારી વાત છે. એમાં શું દોષ છે ? ઉત્તર :- હા, જો એ વાત સાચી હોત, તો તો એમાં કોઈ દોષ ૬. સુ.ય - વિમળ૰| ર્. ..૬ - વિા સુ.ધ - વા રૂ. ૩ - વેસો ૧ - સે। .વ.૬ - સે। ૪. ૫ - વિન્હા ૬. જ - વીસિય
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy