SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ * नानाचित्तप्रकरणम् येषामात्मा न भवति, तेषाम् - अज्ञानाद्यपहतानाम्, तीर्थम् - बाह्यं काशीप्रभृति, निरर्थकं खलु - व्यर्थमेव, ततो हिंसादिकालुष्यानपगमात्, ततश्च सूक्तम् - परद्रोहधियो ये च परेर्ध्याकारिणस्तथा। परोपतापिनो ये वै तेषां काशी न सिद्धये इति ( ન્દ્રપુરા) ! ननु मा भूत् काशीमात्रात् सिद्धिः, धामचतुष्टयादष्टषष्टितीर्थैर्वा समुदितैः सा भविष्यतीति चेत् ? न, तीर्थशतानामपि दौःशील्यदूरीकरणे दौर्बल्यात्, अत एवोक्तम् - कामरागमदोन्मत्ताः स्त्रीणां ये वशवर्तिनः। न ते जलेन शुद्ध्यन्ति स्नातास्तीर्थशतैरपि - इति (માવતે) તવ અષ્ટયતિ - જ જેમાં ઉતરવાનું સોપાન છે અર્થાત્ અવલંબન કરવામાં આલંબન છે. જેમનો આત્મા આવા પ્રકારનું તીર્થ નથી, તેઓ અજ્ઞાન વગેરેથી પ્રતિઘાત પામેલા છે, બાહ્ય કાશી વગેરે તીર્થ તેમને નિરર્થક જ છે. કારણ કે એ તીર્થથી તેમની હિંસા વગેરે કલુષિતતા જતી નથી. માટે સ્કન્દપુરાણમાં જે આ શ્લોક કહ્યો છે, તે ઉચિત જ છે – “જેઓ પરદ્રોહની બુદ્ધિ ધરાવે છે, બીજાઓની ઈર્ષ્યા કરે છે તથા બીજાને ઉપતાપ કરે છે, તેમને કાશીથી સિદ્ધિ મળતી નથી.’ પૂર્વપક્ષ :- જુઓ, ફક્ત કાશીથી સિદ્ધિ ભલે ન મળે, ચાર ધામ કે અડસઠ તીર્થોથી સિદ્ધિ મળી જશે. ઉત્તરપક્ષ :- ના, કારણ કે સેંકડો તીર્થો પણ દુઃશીલતાને દૂર કરવા દુર્બળ છે = સમર્થ નથી. માટે જ ભાગવતમાં પણ કહ્યું છે - ‘જેઓ કામરગથી મદોન્મત્ત છે, સ્ત્રીઓને આધીન છે, તેઓ સેંકડો તીર્થોથી સ્નાન કરે, તો પણ શુદ્ધ થતાં નથી.’ આ જ સાષ્ટ કરે છે – - अहिंसोपनिषद् किं निग्गुणस्स तित्थं काही हिंसालिए पवत्तस्स। परधणपरदाररयस्स लोहमोहाभिभूयस्स॥५७॥ हिंसालीकयोः प्रवृत्तस्य - प्राणातिपातमृषावादयोः प्रसक्तस्य, परधनपरदाररतस्य - अदत्तादानपरस्त्रीगमनपरायणस्य, लोभमोहाभिभूतस्य - तृष्णामू पराजितस्य, अत एव निर्गुणस्य - दयादिगुणलवशून्यस्य, तीर्थम् - काशीप्रभृति, किं करिष्यति ? न किञ्चिदित्याशयः, दयादिगुणगणालङ्कृतानामेव तीर्थफलप्राप्तिभावात्, तथा चोक्तम् - अकोपनोऽमलमतिः सत्यवादी दृढव्रतः। आत्मोपमश्च भूतेषु स तीर्थफलमश्नुते॥ प्रतिग्रहादुपावृत्तः सन्तुष्टो येन केनचित्। अहङ्कारविमुक्तश्च स तीर्थफलमश्नुते। अदम्भको निरारम्भो હિંસા અને અસત્યમાં પ્રવૃત, પરધન-પરસ્ત્રીમાં રત, લોભમોહથી અભિભૂત એવા નિર્ગુણને તીર્થ શું કરશે ? પિના જે પ્રાણાતિપાત અને મૃષાવાદમાં પ્રસક્ત છે, અદત્તાદાન અને પરસ્ટીગમનમાં પરાયણ છે, લોભ અને મોહથી પરાજિત છે. અર્થાત્ તૃષ્ણા અને મૂચ્છથી બાધિત છે. તેથી જ જે નિર્ગુણ છે, અર્થાત દયા વગેરે ગુણોથી શૂન્ય છે. તેને કાશી વગેરે તીર્થ શું કરશે ? અર્થાત્ કોઈ જ લાભ નહીં કરે. કારણ કે દયા વગેરે ગુણગણથી અલંકૃત હોય, તેમને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ કહ્યું છે કે - જે પ્રશાંત છે, શુદ્ધમતિવાળો છે, સત્યવાદી અને દઢવત છે, સર્વ જીવોમાં આત્માની ઉપમાથી વ્યવહાર કરે છે, અર્થાત્ જેમ મને દુઃખ ઈષ્ટ નથી, તેમ બીજાને પણ ઈષ્ટ નથી આમ માનીને કોઈને દુઃખ આપતો નથી, તે તીર્થફળને પામે છે. જે મૂર્છાથી વિરત છે, જેવું-તેવું ભોજનાદિ મળે, તેનાથી પણ સંતોષ પામે છે અને અહંકારથી મુક્ત છે, તે તીર્થફળને પામે છે. જે 3. તું- વાદીરૂ | ૨. રૂ.ઘ.- ofસયા, રૂ. 4.. - પવિત્ત |
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy