SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ + नानाचित्तप्रकरणम् कर्मत्वेनाधिगता, भवति, चातुरन्तसंसारेऽसौ बम्भ्रमीतीति हृदयम्। यद्वा तस्य - नटपाण्डित्योपेतस्य, गतिः - भवान्तरावस्था, पापेन निर्वृता - पापिका, दुःसहयातनाविद्रुतेति भावः, भवति - स्यादेव। ___तस्माद्दुर्गतिनिबन्धनं नटपाण्डित्यं विहाय चारित्राचारे यतितव्यम्। स च विचार्यमाणोऽहिंसायामेव पर्यवस्यतीति तत्सामग्र्ये यतितव्यम्, शेषव्रतानामपि तवृत्यात्मकत्वात्, एतदाशयेनैवाह तिन्नि सया तेसट्टा पासंडीणं परुप्परविरुद्धा। न य दूसंति अहिंसं तं गिण्हह जत्थ सा सयला॥२८॥ સંસારમાં તે ભ્રમણ કરે છે. અથવા તો તે નટપંડિતાઈવાળી વ્યક્તિની ભવાન્તરાવસ્થારૂપી ગતિ પાપથી થયેલ = પાપિકા થાય છે. એટલે કે દુ:સહ યાતનાઓથી ઉપપ્લત થાય છે. એવો અહીં ભાવ છે. માટે દુર્ગતિના કારણભૂત એવું નટપાંડિત્ય છોડીને ચાત્રિાચારમાં યત્ન કરવો જોઈએ અને ચાઝિયારનો વિચાર કરીએ તો તે અહિંસામાં જ પર્યવસાન પામે છે. માટે પરિપૂર્ણ અહિંસામાં યત્ન કરવો જોઈએ. પૂર્વપક્ષ :- પંચમહાવતોમાંથી અહિંસાને જ યાત્રિ તરીકે કેમ કહી ? ઉત્તરપક્ષ :- કારણ કે સત્ય, અસ્તેય વગેરે શેષ વ્રતો પણ અહિંસાની રક્ષા માટે તેની વાડ જેવા છે. માટે અહિંસાની સમગ્રતાને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ જ આશયથી કહે છે – - अहिंसोपनिषद् + त्रीणि शतानि त्रिषष्टिः - त्रिषष्ट्युत्तरशतत्रयम्, केषामित्याहपाषण्डिनाम् -क्रियावादिप्रभृतीनाम्, कीदृशी इत्याह- परस्परविरुद्धा - मिथो विपरीताभिप्राया, एवंविधाऽपि साऽहिंसां न च - नैव, दूषयति - अकर्तव्यतया प्रतिपादयति, साऽशेषाऽप्यहिंसा समर्थयत्येव, अहिंसाया उपादेयत्वे तावत्सर्वेषामप्यविगानमेवेत्यभिप्रायः। तस्माद् यत्र - यस्मिन् दर्शने, सा - अहिंसा, सकला - द्रव्यादिनिरवच्छिन्ना, यथोक्तम्- दव्वओ णं पाणाइवाए छसु निकाएस, खित्तओ णं पाणाइवाए सव्वलोए, कालओ णं पाणाइवाए दिआ वा राओ वा, भावओ णं पाणाइवाए रागेण वा दोसेण वा० नेव सयं पाणे अइवाएजा नेवन्नेहिं पाणे अइवायावेजा, पाणे પરસ્પર વિરુદ્ધ એવા પણ ૩૬૩ પાખંડીઓ અહિંસાને દૂષિત કરતા નથી. માટે જ્યાં સકલ અહિંસા છે, તેનું ગ્રહણ કરો. Il૨૮II ક્રિયાવાદી ૧૮૦, અક્રિયાવાદી ૮૪, અજ્ઞાની ૬૭ અને વૈનાયિક ૩૨ આ રીતે ૩૬૩ પાખંડીઓ થાય છે. તેઓ પરસ્પર વિપરીત અભિપ્રાયો ધરાવે છે. આમ છતાં પણ તેઓ અહિંસાને દૂષણ લગાડતા નથી. ‘અહિંસા ન કરવી જોઈએ.’ એવું પ્રતિપાદન કરતાં નથી. તે સર્વે પણ અહિંસાનું સમર્થન તો કરે જ છે. અહિંસા ઉપાદેય છે - એટલા અંશે તો બધાનો એકમત જ છે, એવો અહીં અભિપ્રાય છે. માટે જે દર્શનમાં પૂર્વોક્ત રીતે દ્રવ્યાદિથી નિરવચ્છિન્ન અહિંસાનું પ્રતિપાદન કર્યું હોય, તે દર્શનનો સ્વીકાર કરો. દ્રવ્યાદિ નિરવચ્છિન્ન અહિંસાનું નિરૂપણ આ રીતે કરાયું છે - દ્રવ્યથી પ્રાણાતિપાત પટજીવનિકાયોમાં, ક્ષેત્રથી પ્રાણાતિપાત સર્વલોકમાં, કાલથી પ્રાણાતિપાત દિવસે કે રાતે અને ભાવથી પ્રાણાતિપાત રાગથી કે દ્વેષથી. આ કોઈ પણ રીતે સ્વયં હિંસા ન કરવી. બીજા વડે હિંસા १. क - प्रती अधिकम् - असियसयं किरियाणं अकिरियवाईण होइ चुलसीई અનાળિ સત્તશ્રી વૈrદ્યાનું વત્તીસી ૨. ઇ - તે સદHI/ રૂ. g - ofસT/
SR No.009614
Book TitleNana Chitta Prakarana
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJinshasan Aradhana Trust
Publication Year2010
Total Pages69
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Religion
File Size491 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy