SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ४, शकटवर्णनम् ४२९ ... ..... . ॥ मलम् ॥ ... तए णं से सगडे दारए सयाओ गिहाओ णिच्छुढे समाणे सिंघाडग तहेव जाव सुदरिसणाए गणियाए सद्धिं संपलग्गे यावि होत्था । तए णं से सुसेणे अमच्चे तं सगडं दारगं अण्णया कयाई भावार्थ-जब सुभद्रकी धर्मपत्नी भद्रा सेठानी का गर्भ पूरे नौ माह का हो चुका, तब किसी एक समय में उसने एक पुत्र को जन्म दिया । जन्मते ही माता-पिता ने इसे किसी एक गाडी के नीचे दो बार रखवाकर उठवालिया। पुत्र का लालन पालन उन्हों ने बहुत ही आनंद और ममता के साथ किया। जब यह ११ दिन का हो चुका और १२ वा दिन प्रारंभ हुआ, तब उन्हों ने इस बालक की नामसंस्कारविधि की, और यह समझकर कि-यह होते ही गाडी ... के नीचे रखवाने में आया था इसलिये इसका नाम शकट रखदिया। जब शकट बाल्यावस्था का उल्लंघन कर युवावस्था में पहुँचा तो इसका पिता लवणसमुद्र में डूबकर मर गया, और माता भी मर गई। यह संरक्षक के अभाव में दुराचारी हो गया। नगररक्षकोंने इसकी यह परिस्थिति देखकर इसको इसके घर से बाहर निकाल दिया। ।। सू०९॥ તે શકટ દારક (બાળક)ને પણ રાજપુરુષેએ મળીને તેના ઘરમાંથી બહાર કાઢી મૂકે. કારણ કે તે દુરાચારી થઈ ગયે હતે. | ભાવાર્થ-જ્યારે સુભદ્રનાં ધર્મપત્ની ભદ્રા શેઠાણીને ગર્ભ નવ માસ થઈ ચૂક્યો ત્યાર પછી કઈ એક સમયને વિષે તેણે એક પુત્રને જન્મ આપે. જન્મ થતાંની સાથે જ તે બાળકને તેના માતા-પિતાએ કઈ એક ગાડીની નીચે બે વાર રખાવી દીધો, અને પછી ઉઠાવી લીધું. અને તે પુત્રનું લાલન-પાલન બહુજ આનંદ અને પ્રેમથી કર્યું. જ્યારે તે અગીઆર ૧૧ દિવસને થઈ ગયે અને બારમા દિવસમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે તે બાળકની નામસંસ્કાર-વિધિ કરવા વિચાર્યું કે–આ બાળકને જન્મતાની સાથેજ ગાડીની નીચે રાખવામાં આવ્યું હતું તે કારણથી એનું નામ શકટ' રાખવું તેજ ચગ્ય છે. આ અભિપ્રાયથી તેનું નામ તેઓએ “શકટ રાખી દીધું. શકટ જયારે બાલ્યાવસ્થા પૂરી કરીને યુવાવસ્થામાં આવી પહોંચે તે સમયમાં તેના પિતા લવણસમુદ્રમાં ડુબી ગયા અને મરણ પામ્યા. અને તેની માતા પણ મરી ગઈ. પાછળથી શકટનું સંરક્ષક કેઈ નહિ રહેવાથી તે દુરાચારી બની ગયા. ત્યારે નગરના રક્ષકેને આ વાતની ખબર પડી જતાં તેને 'શકટને) તેના ઘરમાંથી બહાર ४ढी भूया. (सू० ८)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy