SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ विपाकचन्द्रिका टीका, श्रु० १, अ० ३, अभमसेनपूर्वभववर्णनम् ॥ मूलम् ॥ तए णं ते कोडुंबियपुरिसा महब्बलस्स रण्णो करयलजाव पडिसुर्णेति, पडिणित्ता पुरिमतालाओ णयराओ पडिणिक्खमंति, पडिणिक्खमिश्रा णाइविकिट्रेहिं अद्धाणेहिं सुहेहिं पायरासेहि जेणेव सालाडवी चोरपल्ली तेणेव उवागच्छंति, 'उवागच्छित्ता अभग्ग सेणं चोरसेणावई करयल जाव एवं क्यासीएवं खलु देवाणुप्पिया ! पुरिमतालनयरे महब्बलेणं रण्णा उस्कुक्के जाव उदाहु सयमेव गच्छेजा ? । तए णं से अभ ३७५ दबा नहीं सकेंगे । व्यवस्था हरएक प्रकार की इस उत्सव में सुन्दर से सुन्दर बनाने की तरफ ध्यान दिया गया है । आदिर ओर भी उत्सव की जिस प्रकार से व्यवस्था चित्ताकर्षक बन सके उन२ बातों को राजा ने अपने व्यक्तियों द्वारा घोषित करवा दिया '' घोषणा हो चुकने पर राजा ने कौटुम्बिक पुरुषों को फिर से अपने निकट बुलवाया और कहा कि शालाटवी में जाकर चोरपल्ली में रहने वाले अभग्नसेन से यह समाचार कहते हुए कहना कि- राजा ने इस उत्सव में सम्मिलित होने के लिये आपको सादर आमंत्रित किया है और यह पुछवाया है कि क्या आप उत्तम खाने पीने की सामग्री एवं पुष्प वस्त्र गंध माला आदि समस्त सामग्री यहां मंगवायेंगे अथवा आप स्वयं वहां पधारेंगे ? || सू० १८ || પણ પ્રકારે દખાવી શકશે નહિ આ ઉત્સવમાં દરેક પ્રકારની વ્યવસ્થા સારામાં સારી રાખવા માટે ધ્યાન આપવામાં આવ્યું છે. તેમજ ઉત્સવ ચિત્તનું આકષ ણુ કરે તેવા બનાવવા માટેની તમામ સૂચના રાજાએ પાતાના નોકરો દ્વારા કરાવી દીધી. સૂચના કરાવ્યા સછી રાજાએ કૌટુમ્બિક પુરુષાને ફરીથી પેાતાની પાસે ખેાલાવ્યા અને કહ્યું કે શાલાટવીમાં જાએ અને ચારપલ્લીમાં રહેવાવાળા અભગ્નસેનને આ સમાચાર કહે। અને કહેવું કે—રાજાએ આ ઉત્સવમાં સમ્મિલિત થવા માટે આપને આદરપૂર્વક આમત્રણ કર્યું છે અને પૂછાયુ છે કે-આપ ઉત્તમ ખાવાપીવાની સામગ્રી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા આદિ સમસ્ત સામગ્રી અહિયા મગાવશે અથવા આપ તે त्यां पधारो ? (सू १८)
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy