SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ २०० विपाकश्रुते काष्ठा थी । सुन्दर वेषभूषा से यह सदा सुसजित रहा करती, एवं गीत, रति और गंधर्वनृत्य में यह विशेषरूप से प्रसिद्ध थी । इसकी चाल मत्तगजराज जैसी थी। कोकिल एवं वीणा का स्वर भी इसके सामने फीका था। चेष्टाएँ भी इसकी मनको मुग्ध करने वाली थीं । नेत्रों का नर्तन इसका अजीवप्रकार का था । वक्रोक्ति आदि अलंकार तो इसके भाषण में भरे ही रहते थे । इसके सब अंग-प्रत्यंग सुन्दर थे। चंद्रमा भी इसके मुखश्री के समक्ष लजित होता रहता था। इसके करपल्लव कमल के समान कोमल थे । अनियारे दीर्घ नयनों की चितवन तो अद्भुत ही थी। इसके विलासभवन पर सदा ध्वजा फहराती रहती थी। एक बार के ही गीतनृत्य आदि में जिस हजारों मुद्राओं की प्राति हो जाया करनी थी । राजा की ओर से भी इसे पुरस्काररूप में छत्र चामर आदि प्राप्त हुए थे। जहां पर भी यह जाती थी कर्णीरथ में बैठ. कर ही जाती, इतनी तो यह विभूतिमती थी। यह अपने समस्त गणिकाओं के समूह का नेतृत्व करती थी। सब ही इसकी आज्ञानुसार चलती और इसके प्रत्येक आदेश को शिर-माथे पर चढाती थी। मतलब कहने का यह कि-जिस प्रकार सेनापति अपनी सेना શૃંગારરસની તે તે અવધિ હતી, સુન્દર વેષ-ભૂવાથી એ હમેશાં સુસજિત રહેતી હતી એ પ્રમાણે ગીત, રતિ અને ગંધર્વ નૃત્યમાં તે ખાસ કરીને વધારે પ્રસિદ્ધ હતી. તેની ચાલ મદોન્મત્ત હાથી જેવી હતી. સ્વરમાં કેયલ અને વાણીના સ્વર પણ તેના સ્વર પાસે ફીકા લાગતા હતા. તેની દરેક ચેષ્ટાઓ પણ મનને મુગ્ધ કરનારી હતી. નેત્રના પલકારા પણ વિચિત્ર પ્રકારના હતા. વકૅકિત આદિ અલંકાર તે તેના ભાષણમાં ભરેલાજ રહેતા હતા. તેના તમામ અંગ-ઉપાંગ સુન્દર હતાં. ચન્દ્રમાં પણ તેને મુખ પાસે લાયમાન થઈ જતો હતો. તેના બન્ને હાથ કમલ જેવા કેમળ હતા, સૌથી અજબ લાંબા નેત્રોની ચિતવન અદ્દભુતજ હતી, તેના વિલાસભવન પર હમેશાં વિજ ફરકતી રહેતી, એકજ વખતના તેને ગીત અને નૃત્યમાં હજારે રૂપિઆની પ્રાપ્તિ થતી હતી, એટલું જ નહિ પણ રાજા તરફથી તેને છત્ર, ચામર આદિ સકારરૂપે મળેલાં હતાં, અને જ્યાં જતી હતી ત્યાં કણરથમાં બેસીને જતી હતી. આ પ્રમાણે તે વૈભવશાલી હતી. તે પિતાની તમામ ગણિકાઓનું નેતાપણું કરતી, અને તમામ તેની આજ્ઞા પ્રમાણે ચાલતી, તેમજ તેના દરેક હુકમને ગણિકાઓ પિતાના માથા પર ચઢાવતી હતી, તાત્પર્ય એજ કે–જે પ્રમાણે સેનાપતિ
SR No.009356
Book TitleVipaksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages825
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_vipakshrut
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy