SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ अथ एकोनत्रिंशन्तमसध्ययनम् प्रारम्भते । अष्टाविंशतितममध्ययनमुक्तस् , अथ सत्यक्त्वपराक्रमनामकमेकोनत्रिंशत्तममध्ययनं प्रारभ्यते अस्य च तेन सहायसभिलम्बन्धः-अतन्तरोक्ताध्ययने ज्ञानदर्शनचारित्रतपांसि मोक्षमार्गत्वेन प्रतियोधितानि तानि च संवेगादीन्यकर्मता पर्यन्तानि भवन्तीत्यतस्तानि वर्णयितुमिमध्ययनमारभ्यते । किंच-अनन्तरोक्ताध्ययने मोक्षमार्गगतिरुक्ता, सा च वीतरागत्वपूर्विया, तस्माद् यथा वीतरागत्वं भवति तदनेनाध्ययनेन प्रतिबोधयितुमिदमध्ययनं प्रारभ्यते । एवमनेन सम्बन्धद्वयेन समायातमिधमध्ययनं वक्तुमादौ श्री सुधर्मास्वामी जम्बूस्वामिनमाह उन्तीसवां अध्ययन प्रारंभअट्ठाईसवां अध्ययन कहकर अब सूत्रकार उन्तीसवां अध्ययन कहते हैं । इल अध्ययनका नाम सम्यक्त्वपराकल है। इसका संबंध पूर्व अध्ययनके लाथ इस प्रकारले है कि-जो वहां ज्ञान, दर्श, चारित्र, एवं तप इन चार बातोंको मुक्तिका कारण कहा गया है सो ये चारों ही संवेगसे लेकर अकर्मता पर्यन्त तिहत्तर बोल बाले होते हैं, सो इन्हीं संवेगादिकोंको विशेषरूपले प्रक्रम करने के लिये इस अध्ययनका प्रारंभ हुआ है। और अनन्तर उक्त अध्ययन में मोक्षमार्ग गति बतलाई गई है। वह गति वीतरागतापूर्वक होती है । इसलिये वह वीतरागता जैसे होती है वह बात इल अध्ययन हारा कही जाती है । इस प्रकार इन दो संबंधको लेकर यह अध्ययन कहा जा रहा है। इसमें सर्व प्रथम श्री सुधर्मास्वामी श्री जंवूस्वामीसे कहते हैं-'सुयंसे' इत्यादि । ઓગણત્રીસમા અધ્યયનને પ્રારંભ અઠ્ઠાવીસમું અધ્યયન કહેવાઈ ગયું છે, હવે ઓગણત્રીસમા અધ્યયનની શરૂઆત થાય છે. આ અધ્યયનનું નામ સમ્યકત્વ પરાક્રમ છે. આ અધ્યયન સંબંધ આહ્વીશમાં અધ્યયનની સાથે આ પ્રમાણે છે–અઠ્ઠાવીશમાં અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ આ ચાર વાતને મુક્તિનું કારણ બતાવેલ છે. આ ચારે સંવેગથી લઈને અકર્મતા પર્યત તેતર બલવાળા હોય છે. જેથી આ સંવેદિકની વિશેષરૂપથી સમજણ આપવા માટે આ અધ્યયનનો પ્રારંભ કરવામાં આવેલ છે. અઠ્ઠાવીશમાં અધ્યયનમાં મોક્ષમાર્ગની ગતિ બતાવવામાં આવેલ છે, તે ગતિ વિતરાગતાપૂર્વક થાય છે. આ કારણે તે વિતરાગતા કઈ રીતે થાય છે એ વાત આ અધ્યયન દ્વારા કહેવામાં આવશે. આ પ્રમાણે એ બને સંબધોને લઈને આ અધ્યયન કહેવામાં આવે છે. આમાં સર્વ પ્રથમ श्री सुधर्मस्वामी श्री स्वामीन ४ छ-"सुर्यमे " इत्यादि !
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy