SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ + -::.. ... . . प्रियदर्शिनी. टीका अ. ३६ स्त्रीमोक्षनिरूपणम् किं च-स्त्रीषु रत्नत्रयाभाव इति यदुच्यते, तत् किं रत्नत्रयस्य अविशिष्टस्य तत्राऽभावो विवक्षितः, किं वा मकर्षपर्यन्तमाप्तस्य रत्नत्रयस्य तत्राभावः ? । तत्र यदि अविशिष्टस्य रत्नत्रयस्य स्त्रीषु अलाव इत्युच्यते भवता, तर्हि कथय, अयं रत्नत्रयाभावश्चारित्रासंभवात् किम् उत ज्ञानदर्शनयोद्वयोरभावात् , किंवा सम्यग दर्शनादीनां त्रयाणामभावात् ।। अथ-चारित्रासमवेन रत्नत्रयालाच इतिपक्षास्य निराकरणम् । तत्र यदि चारित्रस्यासंभवाद् रत्नत्रयाभावो विवक्षितस्तहि सोऽपि चारित्रासंभवः किं स चेलत्वेन१, ? किं वा स्त्रीत्वस्य चारित्रविरोधित्वेन ?, २ किंवा मन्दसत्त्वतया३, । दुर्धर ब्रह्मचर्यत्रत वे पालती हैं। सालक्षपण आदि विविध प्रकार की तपस्या वे करती हैं। इसलिये उसमें मुक्ति का संभव कैसे नहीं हो सकता है । तथा आप जो स्त्रियों में रत्नत्रय का अभाव कहते हो सो इनमें रत्नत्रय का अभाव से विवक्षित है, क्या सामान्यरूप रत्नत्रय का अथवा प्रकर्ष पर्यन्त प्राप्त रत्नत्रयका ? यदि प्रथम पक्ष स्वीकृत किया, जाय तो हम इस पर पुनः यह पूछते है कि सामान्यतया रत्नत्रय का अभाव चारित्रके अभाव से कहते हो ? अथवा ज्ञानदर्शन दोनों के अभाव से कहते हो ? अथवा सम्यग्दर्शनादिक तीनोंके अभाव से कहते हो?। यदि कहो कि चारित्र के असंभव से रत्नत्रय का अभाव है ऐसा हम कहते है सो इस पर पुनः यह विकल्प होता है, कि उनमें चारित्रकी असंभवता क्या सवस्त्र होनेसे आती है ? या स्त्रीपनेको चारित्रका विरोधी होनेसे आती है ? अथवा मन्दसामर्थ्य होनेकी वजहसे आती है ? તરફથી પણ દુર બ્રહ્મચર્ય વ્રતનું એ પાલન કરે છે. શ્રાસ ક્ષપણ આદિ વિવિધ પ્રકારની તપસ્યા કરે છે, આ કારણે તેમને મુકિતને સંભવ કેમ ન થઈ શકે? તથા આપ જે સ્ત્રિયોમાં નત્રયને અભાવ કહે છે તો એમનામાં રત્નત્રયને અભાવ કઈ રીતે છે ? શું રત્નત્રયનું સામાન્યરૂપ અથવા પ્રકર્ષ પર્યત પ્રાપ્ત રત્નત્રયનું? કદાચ પ્રથમ પક્ષ સ્વીકારવામાં આવે તે અમે આની સામે પ્રથમ એ પૂછીયે છીયે કે, સામાન્યતયા રત્નત્રયનો અભાવ ચારિત્રના અભાવથી કહે છે ? અથવા જ્ઞાન દર્શને બનેના અભાવથી કહે છે ? અથવા સમ્યગ્ગદર્શનાદિ ત્રણેના અભાવથી કહે છે? જો એવું કહે કે, ચારિત્રના અસંભવથી રત્નત્રયનો અભાવ છે એવું અમે કહીએ છીએ તે આના ઉપર એ વિકલપ ઉઠે છે કે, એમનામાં ચારિત્રની અસંભવતા શું સવસ્ત્ર હેવાના કારણે આવે છે અથવા તે સ્ત્રીપણું એ ચારિત્રનું વિરોધી ગણવાથી આવે છે? અથવા સામર્થ્ય ઓછું હોવાને કારણે આવે છે?
SR No.009355
Book TitleUttaradhyayan Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1039
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_uttaradhyayan
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy