SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ मुन्दरबोधिनीटीका अ. १ कालीराज्ञाः विचारः स्यामि-सयत्नपञ्चाङ्गनमनपूर्वकं नमस्करोमि, सत्कारयामि-अभ्युत्थानादिनिरवद्यक्रियासम्पादनेनाऽऽराधयामि, सम्मानयामि मनोयोगपूर्वकमईदुचितवाक्यप्रयोगादिना समाराधयामि, कल्याण-कर्मवद्धसकलोपाधिव्याधिवाधाविधुरत्वात् कल्यो मोक्षस्तम्, आ-समन्तात् नयति प्रापयतीति ज्ञानादिरत्नत्रयलक्षणमोक्षमार्गोपदेशदानद्वारा (भविजनान् ) कल्यान जन्मजरादिरोगमुक्तान् आणयति-धातूनामनेकार्थत्वात् सम्पादयतीति वा कल्याणस्तम्, 'मङ्गलं सकलहितप्रापकत्वाच्छुभमयं, यद्वा-मां गालयति भवाब्धेस्तारयतीति मङ्गलः, अथवा-मङ्गते अजरामरत्वगुणेन भविजनान् भूपयतीति मङ्गो-मोक्षस्तं लाति-आदत्त इति मङ्गलस्तम्, दैवतम् आराध्यदेवस्वरूपम् अत्र 'देवतैव देवतमिति स्वार्थेऽण्' चैत्य-चित्ते भवं तदस्यानिर्मल मनके साथ बचनसे स्तुति करूँ। यतना-पूर्वक पांच अंग नमाकर, नमस्कार करूँ। यतना-पूर्वक अभ्युत्थान आदि निरवद्य क्रियासे भगवानका सत्कार करूँ । मनोयोग-पूर्वक अर्हन्तो का उचित वाक्य द्वारा सम्मान करूं। कर्मबन्धसे उत्पन्न होनेवाली उपाधि-व्याधिके नाशक होनेसे 'कल्य' को मोक्ष कहते हैं, उसको प्राप्त करानेके कारण भगवान् कल्याण-स्वरूप हैं। अथवा ज्ञानादि रत्नत्रयरूप मोक्ष मार्गके उपदेश द्वारा भव्य जीवोंको जन्म, जरा मृत्युरूप रोगसे मुक्त करते हैं, इस कारण भी कल्याणस्वरूप है। सम्पूर्णहितको प्राप्त करानेवाले तथा भवसागरसे तारनेवाले हैं इसलिये भगवान मङ्गल स्वरूप हैं। अथवा अजर अमर गुणोंसे भव्यजनोको भूषित करने के कारण मङ्ग' को मोक्ष करते हैं, उसे जो प्राप्त करावे वह मङ्गल कहलाता है, इसलिये भगवान भी मङ्गल हैं। इष्टदेव स्वरूप કરૂં યતના–પૂર્વક પાચ અંગ નમાવીને નમસ્કાર કરૂં યતના પૂર્વક અભ્યથાન આદિ નિરવઘ ક્રિયાથી ભગવાનનો સત્કાર કરૂં. મનોગ–પૂર્વક અન્તાનુ ઉચિત વાક્યથી સન્માન કરૂ. કર્મબંધથી ઉત્પન્ન થનારી ઉપાધિ અને વ્યાધિના નાશક હોવાથી “કલ્ય” ૧ માસ કહેવાય છે તેને પ્રાપ્ત કરાવનાર હોવાથી ભગવાન કલ્યાણ-સ્વરૂપ છે અથવા જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મેક્ષ માર્ગના ઉપદેશ દ્વારા ભવ્ય જીને જન્મ જરા મૃત્યુ રૂપ રેગથી મુક્ત કરે છે. આ કારણથી પણ કલ્યાણ-સ્વરૂપ- છે સ પૂર્ણ હિતને માપ્ત કરાવવાવાળા તથા ભવસાગરથી તારવાવાળા છે તેથી ભગવાન મ ગલ-સ્વરૂપ છે અથવા અજર અમર ગુણોથી ભવ્ય જનેને ભૂષિત કરવાના કારણે મગને મોક્ષ કહેલ છે. તેને જે પ્રાપ્ત કરાવે તે મગળ કહેવાય છે. આથી ભગવાનું પણ ભગળ છે. એવા ઈષ્ટદેવ–સ્વરૂપ હોવાથી દેવત છે અને વિશિષ્ટ જ્ઞાનવાળા હોવાથી
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy