SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ निरयावलिकामत्रे • . . ततः साधुरूपधारी सुरो जलाशये जालं वितत्य स्थितः, आर्यिकारूपधारी तत्र सरस्तीरे तिष्ठति स्म । अत्रान्तरे श्रेणिको राजा पवन से वनार्थ समागतः । तत्र मत्स्यं हन्तुमुद्यतं साधु विलोक्यावोचत-किमिति साधुर्भूत्वा दुराचरमि ? | स सरोपं तमुवाच-इयमार्यिका दोहदवतीत्यतो मीनमांसं बुभुक्षाणाऽस्तीत्येतदर्थ जाल विस्तारयामि, त्वमितो गच्छ राजन् ! किं ते प्रयोजनमेतादृशप्रश्नन ?, इति तद्वचनं राजा श्रुत्वा कोपारुणनयनोऽवदत् निर्लज्ज ! कृत्यमिदं त्यज, अन्यथा देहदण्डं ते दास्यामि । इति श्रुत्वाऽसौ साधुरवोचत्गौतमादयश्चतुर्दशसहस्रमुनयश्चन्दनयालादयः त्रिंगत्सहस्रार्यिकाश्च सर्वे अन्तदुराचारिणो बहिः साधुवेपधारिणः सन्ति नदि किं मामधिक्षिपसि ? ।, उन दोनों देवोंने वैक्रिय शक्तिसे साधु और साध्वीका रूप धारण किया मुखपर सदोरकसुखवस्त्रिका बांधी और कक्ष प्रदेश (कांग्च) में रजोहरण लिया, इस प्रकार वेष बनाकर सरोवरके किनारे जा ग्वडे हुए । उनमें से एक देव माधुरूप धारण किया हुआ जाल फैलाकर सरोवर के तट पर खड़ा होगया और दूसरा साध्वी रूप धारण किया हुआ वही उमके समीपमें खडा हो गया । उसी अवसरपर महाराज श्रेणिक क्रीडाके निमित्त घूमते हुए वहा आ पहूँचे उन्होंने मछली मारनेके लिए उद्यत माधुको देखकर कहा ओह ! तुम साधु होकर यह दुष्ट आचरण क्यों करते हो ? तब वह साधुवेषधारी क्रोधित होकर बोला-यह आर्या गर्भवती होनेसे इसको मछली खानेका दोहद उत्पन्न हुआ है इस लिए मछलियां मारनेको जाल फैलाये खडा हूँ, जाइये-राजन् ! इससे आपका क्या प्रयोजन है ? તે બને દેએ વૈક્રિય શકિતથી સાધુ તથા સાધ્વીનું રૂપ ધારણ કર્યું મુખ ઉપર દેરાસહિત મુખવઅિકા બાંધી તથા કાખમાં રજોહરણ લીધું એ પ્રકારનો વેષ લઈ તળાવને કાંઠે જઈ ઊભા રહ્યા. એમાંથી એક દેવ સાધુનું રૂપ ધારણ કરીને જાળ ફેલાવી સરોવરના તટ ઉપર ઊભે રહ્યો તથા બીજે સાધ્વીનું રૂપ ધારણ કરી ત્યાજ તેની પાસે ઊભા રહ્યા તે વખતે મહારાજ શ્રેણક ફીડા નિમિત્તે ફરતા ફરતા ત્યા આવી પહોચ્યા તેમણે માછલી મારવા માટે ઉદ્યત થયેલા સાધુને જોઈને કહ્યું હ! તમે સાધુ થઈને આ દુષ્ટ આચરણ શા માટે કરે છે ? ત્યારે તે સાધુવેષધારી ક્રોધ કરીને બોલ્ય-આ આય ગર્ભવતી હોવાથી તેને માછલી ખાવાને ડહેળે થયો છે. એટલા માટે માછલી મારવાને જાળ ફેલાવીને ઊભું છું જાઓ રાજન્ ! એનું આપને શુ પ્રજન છે?
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy