SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका अ. १ देवकृतश्रेणिक स्तुतिः ततः श्रेणिकोऽवदत्-त्वादृशानां दम्भं दुराचारं च वीक्ष्य मम धर्मानुरागो नापगच्छति, पृथिवी पातालं गच्छेत् , सूर्यः पश्चिमदिश्युदियात् , चन्द्रो वहिं वर्षेत् , वहिः शीतलो भवेत् , अमृतं विषं भवेत् तदपि सम सम्यक्त्वं न प्रचलेत् । ततो देवद्वयमवधिज्ञानेन राजानं सम्यक्त्वधर्मे निश्चलं विज्ञाय पुनः पुनः स्तौति । तथाहि (इन्द्रवज्रा) " सम्यक्त्वधारी च परोपकारी, धन्योऽसि राजन् ! कृतपुण्यराशिः। तुल्यस्त्वया कोऽपि न भूतलेऽस्मिन् , सर्व समक्षं त्वयि दृष्टमेतत् ॥ १ ॥ ऐसे साधुके वचन सुनकर राजा क्रोधित हो बोले निर्लज ! छोड इस दुष्कृत्यको, नहीं तो दण्ड दूंगा । यह सुनकर वह साधुवेषधारी बोला ? किसको दण्ड देते हैं ? गौतमादि चौदह हजार मुनि और चन्दनवाला आदि छत्तीश हजार साध्विया सभी अन्तर दुराचारी और बाहर साधुपनका आडम्बर रखते हैं तो मुझ अकेलेपर ही क्यों आक्षेप करते हो ? ।। यह सुनकर. राजा श्रेणिक बोले-तुम्हारे जैसे दम्भी और दुराचारीको देख कर मेरा धर्मका अनुराग नहीं हट सकता है, अर्थात् जिनवचनपर स्थित मेरी दृढ श्रद्धा नहीं हट सकती है, पृथ्वी पातालमें चली जाय, सूर्य पश्चिममें उदय हो जाय, चन्द्र अग्नि वरसावे, . अग्नि शीतल बन जाय, अमृत विष बने तो भी मेरा सम्यक्त्व विचलित नहीं हो सकता। એવા સાધુના વચન સાંભળી રાજા કોધ કરીને બેલ્યા – નિર્લજ્જા છેડી દે આ દુષ્કૃત્યને, નહિ તે દડ કરીશ. આ સાંભળીને તે સાધુવેષધારી બે-દડ કોને આપશો? ગૌતમ આદિ ચૌદ હજાર મુનિ તથા ચદનબાળા આદિ છત્રીસ હજાર સાધ્વીએ તમામ અન્તર દુરાચારી તથા બહાર સાધુપણાને આડબર રાખે છે તે મારા એકલાના ઉપરજ કેમ આક્ષેપ કરે છે ? આ સાંભળીને રાજા શ્રેણિક બોલ્યા–તમારા જેવા દંભી તથા દુરાચારીને જોઈને મારે ધર્મ ઉપર અનુરાગ ડગી શકશે નહિ, અર્થાત્ જિનવચન ઉપર મારી દૃઢ શ્રદ્ધા વિચલિત ન થઈ શકે. પૃથ્વી પાતાળમાં ચાલી જાય, સૂર્ય પશ્ચિમમાં ઊગે, ચંદ્ર અગ્નિ વરસાવે, અગ્નિ ઠડે બની જાય, અમૃત ઝેર બની જાય તે પણ મારું સમ્યક્ત્વ ચલાયમાન થઈ શકે નહિ.
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy