SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ निरयावलिका मुत्रे प्रतिनिष्क्रम्य यत्रत्र वाह्योपस्थानगाला तत्रैवोपागच्छति, उपागत्य धार्मिकं यानप्रवरं दरूढा । नतः खलु मा भूता द्वारिका निजपरिवारपरिवृता राजगृह नगरं मध्यमध्येन निर्गच्छति, निर्गत्य यत्रैव गुणशिलं चैत्य नवोपागच्छनि, उपागन्य छत्रादीन तीर्थंकरातिशयान पश्यति । धार्मिकात् यानप्रवरात् प्रत्यवरुह्य चेटीचक्रावालपरिकीर्णा यत्रैव पार्थोऽहन पुरुपादानीयस्त्रयोपागच्छति, उपागत्य त्रिकृत्वों यावत् पर्युपास्ते । ततः खलु पाऽिईन पुरुषाढानीयो भूताय दारिकाय तम्यां महातिमहत्यां० धर्म कथा । धर्म श्रुत्वा निगम्य हतुष्टा० चन्दते, बन्दिन्वा एयमवादीत्-श्रद्दधामि खलु भदन्न ! निर्ग्रन्थं प्रवचनं यावद् अभ्युतिष्ठामि खलु भवन्त ! निग्रन्थं बाहर उपवेशन गालामें आयी । वहा अपने धार्मिक रथपर चढो । उसके बाद वह भूना दारिका अपनी दासियोंसे परिवेष्टित हो राजगृह नगर के मध्यसे होती हुई गुणगिलक चैत्यमें पहुंची। वहा उसने तीर्थकगेसे परिवेष्टिन हो पुरुपादानीय भगवान पर्व प्रभुके पास गयी और तीन बार प्रदक्षिणापूर्वक बदन नमस्कार करके उपासना करने लगी। उसके बाद पुरुपादानीय अर्हत् भगवान पाश्व प्रभुने उस महती म मामें भूना दारीकाको धपिढा किया । अनन्तर भृता दारिका धर्म सुनकर उसे हृदय में अवधारण का हृष्ट तुट हृदय हो भगवानको वन्दन और नमस्कार किया। पश्चात् उमने इस प्रकार कहा-हे भगवन् ! आपने जिम निर्ग्रन्थ प्रवचनका निरूपण किया है उस निग्रन्थ प्रवचन पर में अद्धा रग्बती है और उसके आराधनके लिये में उद्यत है। हेमन्त ! બેસવાની શાળામાં આવી ત્યા પિતાના ધામિક થ ઉપર ચડી ત્યાર પછી તે ભૂતા દરકા પિતાની દાસીઓથી પરિટિત થઈ જંગ્રહ નગની વચ્ચે થઈને ગુણશિલક ત્યમાં પહાચી ત્યાં તેણે તથિ કે ના અતિશયક છત્ર આદિ જયા ત્યા પિતાના ધામિક માથી નીચે ઉતરી. પછી પિતાની દાસીઓથી ઘેરાઈને પુછવાદાનીય ભગવાન પાર્થ પ્રભુની પાસે ગઈ અને ત્રણવાર પ્રદક્ષિણાપૂર્વક વદન નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી ત્યાર પછી પુરુષદાનીય હતું ભગવાન પાર્શ્વ પ્રભુએ તે મોટી સભામાં ભૂતા દારિકાને ધર્મોપદેશ કર્યો પછી ભૂતા દારિકાએ ધર્મનું શ્રવણ કરી તેને હૃશ્યમાં અવધારણ કરી હષ્ટ તુષ્ટ હૃદયથી ભગવાનને વદન તથા નમસ્કાર કર્યા પછી આ પ્રકારે કહ્યું–હે ભગવન્ ! જે પ્રકારે આપે નિર્ચન્જ પ્રવચનનું નિરૂપણ કર્યું છે તે નિર્ચસ્થ પ્રવચનમા હુ શ્રદ્ધા રાખુ છુ અને તેના આરાધના માટે હું યત્નશીલ છુ.
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy