SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग ४ अ. ४ श्रीदेवीवर्णनम् वनिता चापि अभवत् । तस्मिन् काले तस्मिन् समये पार्थीचईन् पुरुषादानीयो यावद् नवरत्निको वर्णकः सएव, समवसरणं, परिपद् निर्गना । ततः खलु सा भूता दारिका अस्याः कथाया लब्धार्थी सती हष्टतुष्टा० यत्रैर अबापितरौ तत्रैव उपागच्छति, उपागत्य एवमवादीत्-एवं खलु अम्बतातौ ! पार्थोऽईन् पुरुषादानीयः पूर्वानुपूर्वी चरन् यावद् देवगणपरिवृतो विहरति, तद् इच्छामि खलु अम्बातातौ ! युवाभ्यामभ्यनुज्ञाता सती पावस्याऽहंतः पुरुषादानीयम्य पादवन्दनाय गन्तुम्, यथासुखं देवानुपिये ! मा प्रतिवन्धम् । ततः खलु सा भूता दारिका ग्नाता यावत् सर्वालङ्कारविभूपितशरीरा चेटीचक्रवालपरिकीर्णा स्वस्माद् गृहात् प्रतिनिष्क्रामति, अर्हत पार्थ प्रभु उस नगरीमें पधारे । भगवान के दर्शन के लिये परिषद अपने २ घरसे निकली । उसके बाद वह भूता दारिका भगवान पार्श्व प्रभुके आनेका वृत्तान्त सुनकर हृष्ट तुष्ट हृदयसे माता पिताके समीप आयी, और उनसे इस प्रकार कहा हे माता पिता ! पुरुषाानीय भगवान पाय प्रभु तीर्थकर परम्परासे विचरते हुए देवगणोंसे परिवृत हो इस राजगृह नगर में पधारे हैं, इस लिये मेरी इच्छा है कि पुरुषाढानीय उन पार्श्व प्रभुकी चरण वन्दनाके लिये जाऊँ। पुत्रीकी ऐसी इच्छा जानकर उन्होंने कहा-जाओ बेटी ! जिस प्रकार तुम्हें सुख हो वैसा करो। प्रमाद मत करो। उसके बाद वह भूता दारिकास्नान कर सभी प्रकारों के अलङ्कारोंसे अपने को अलङ्कृतकर दासियोंसे परिवेष्टित हो अपने घरसे निकलकर અર્હત્ પાર્થ પ્રભુ તે નગરીમા પધાર્યા ભગવાનના દર્શન કરવા માટે પરિષદુ પોતપોતાના ઘરમાંથી નીકળી ત્યાર પછી તે ભૂતા દરિકા ભગવાન પાર્શ્વ પ્રભુના આવવાનુ વૃત્તાન્ત સાંભળીને હષ્ટ તુષ્ટ હદયથી માતાપિતાની પાસે આવી અને તેમને આ પ્રકારે કહ્યુ -હુ માતાપિતા! પષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુ તીર્થંકર પરંપરાથી વિચરતા દેવગાણેથી પરિવૃત આ રાજગૃહ નગરમાં પધાર્યા છે. આ માટે મારી ઈચ્છા છે કે પુરુષાદાનીય તે પ્રભુની ચરણ વન્દનાને માટે જાઉં પુત્રીની એવી ઈચ્છા જાણીને તેઓએ કહ્યું- જાઓ દીકરી ! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરી કેઈ પ્રકારનું પ્રમાદ ન કરે ત્યાર પછી તે ભૂતા દરિકા સ્નાન કરી બધા પ્રકારના અલંકારો (ઘરેણુ) થી વિભૂષિત થઈ દાસીઓથી પરિવેષ્ટિત (ઘરાયેલી) થઈને પિતાના ઘેરથી નીકળી બાહાર
SR No.009351
Book TitleNirayavalikasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages437
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy