SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीसूत्रे एवमात्मा=अस्मिन् भावतः सम्यगधीते सति एवमात्मा भवति, तदुक्तक्रियापरिणामपरिणमनादात्मस्वरूपो भवतीत्यर्थः । एव क्रियासारमेवज्ञान श्रेयस्करमितिख्यापयितुं क्रिया परिणाममभिधाय साम्प्रतं ज्ञानमधिकृत्याह - ' एवं ज्ञाता ' इति । स एवं ज्ञाता भवति - इदमधीत्य सर्वपदार्थसार्थज्ञायको भवतीति भावः । तथा एवं विज्ञाता आचारांगसूत्रका भावपूर्वक अध्येता होता है वह सच्चा आत्मा वन जाता है । तात्पर्य कहने का यह है कि शास्त्र के अध्ययन का फल होता है - उसके द्वारा प्रतिपादित आचरण को उपदेश को अपने जीवनमें उतारना । यही भावपूर्वक उसका पठन कहलाता है। भावत डमी का नाम है, अतः जब आत्मा इस आचारांग सूत्रका अध्येता सम्यकुरीति से बन जाता है तो वह नियमतः उसके द्वारा प्रतिपादित शुद्ध क्रियाओं का अपने मनुष्यजीवन में आचरण करने वाला वन जाता है । इन क्रियाओं को अपने जीवन में उतारना इसका अर्थ यही है कि आत्मा सच्चे अर्थमें आत्म बन गया है- समीचीन आचरण करना यही ज्ञान का फल है और ऐसा ज्ञान ही श्रेयस्कर होता है, क्रिया हीन ज्ञान की कोई कीमत नहीं, ऐसा जानकर वह आत्मा-प्राणी आत्मा की परभाव परिणतिरूप असदाचरण का परित्याग कर आत्मा का निज स्वभावरूप जो सदाचरण है उसका आचरित करने वाला बन जाता है, यही आत्मा का आत्मा बनना है । ' एवं णाया' जब आत्मा सच्चे अर्थ में आत्मा ५६८ ભાવપૂર્વક અભ્યાસ કરે છે તે સાચેા આત્મા અને છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે શાસ્ત્રના અધ્યયનનું ફળ હાય છે—તેના દ્વારા પ્રતિપાતિ આચરણને-ઉપદેશને પેાતાના જીવનમાં ઉતારવા. એજ ભાવપૂર્વકનું તેનું પઠન કહેવાય છે. ભાવશ્રુત તેવુ જ નામ છે. તેથી જો આત્મા આ આચારાંગ સૂત્રને અભ્યાસક સમ્યક્ રીતે ખની જાય છે તે તે નિયમપૂર્વક તેના દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ક્રિયાઓને પેાતાના જીવનમાં આચરનાર બની જાય છે. એ ક્રિયાઓને પોતાના જીવનમાં ઉતારવી તેના અથ એજ છે કે આત્મા સાચા અર્થમાં આત્મા બની ગયા છે. સમીચીન આચરણ કરવું એજ જ્ઞાનનુ' ફળ છે અને એવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, ક્રિયાન્ય જ્ઞાનની કંઈ જ કીમત નથી, એમ સમજીને તે આત્માપ્રાણી આત્માની પરભાવ પરિણતિરૂપ અસદાચરણના પરિત્યાગ કરીને આત્માના નિજ સ્વભાવરૂપ જે સદાચરણુ છે તેને આચારનારા બની જાય છે, એજ आत्मानुं आत्मा मनवु छे. "अव णाया” न्यारे आत्मा साया अर्थभां आत्मा
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy