SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्र ५२२ वा सर्वस्य जीवादिपदार्थस्य सर्वथा स्वभावपरिहारासंभवात् । अत्र दृष्टान्तमाह'सुदृठु वि० ' इत्यादि । सुष्टु अपि मेघसमुदये-चन्द्रसूर्यप्रभा पटलाच्छादके सति चन्द्रमूर्ययोः प्रभा प्रकाशः, भवति-तिष्ठति । अयं भावः-यथा निविडतरमेघपटलैराच्छादितयोरपि चन्द्रसूर्ययोर्नैकान्तेन तत्मभानाशो भवति, सर्वस्य सर्वथास्वभावापनयनस्य कर्तुमशक्यत्वात् । एवमनन्तानन्तैरपि ज्ञानदर्शनावरणकर्मपरमाणुभिरेकैकस्यात्मप्रदेशस्य समाच्छादितस्यापि नैकान्तेन चैतन्यमात्रस्याऽभावो भवति । यतः सर्वजघन्यं तन्मतिश्रुतात्मकम् , अतोऽक्षरस्यानन्ततमोभागो नित्योद्घाटित इति सिद्धम् । तथा च सति मतिज्ञानस्य श्रुतज्ञानस्य वाऽनादि भावो न विरुध्यते, इति स्थितम् । कारण अजीवत्वकी प्रसक्ति आवेगी परंतु ऐसी स्थिति जीव पदार्थ की न कभी देखी गई है और न किसी को यह इष्ट ही है. क्यों कि समस्त जीवादि पदार्थों के अपने २ स्वभाव का सर्वथा परिहार होना असंभव है। अब सूत्रकार इसी विषय को दृष्टान्त द्वारा स्पष्ट करते हैं-जिस प्रकार निविडतर मेघपटलों द्वारा चंद्र और सूर्य आवृत्त हो जाते हैं, परन्तु इनकी प्रभा एकान्ततः आवृत्त नहीं होती है-नष्ट नहीं होती है, कारण उन मेघपटलों में ऐसी शक्ति नहीं है, जो वे चंद्र सूर्य के प्रभास्वरूप स्वभाव का सर्वथा अपनयन कर सकें। इसी प्रकार भले ही अनंतानंत भी ज्ञान दर्शनावरण कर्मपरमाणुओं द्वारा एक एक आत्मा का प्रदेश ढक दिया जाये तो भी एकान्ततः चैतन्य मात्र का उस अवस्था में अभाव नहीं हो सकता है। यह जो सर्व जघन्य चैतन्यमान अवस्था है यही मतिश्रुतज्ञान का अनंतवां भाग है । इसलिये अक्षर का अनंतवां આવશે પણ જીવ પદાર્થની એવી સ્થિતિ કદી જોવામાં આવી નથી અને કોઈને તે ઈષ્ટ પણ નથી. કારણ કે સમસ્ત જીવાદિ પદાર્થોના પિતપતાના સ્વભાવને ત્યાગ કે અસંભવિત છે. હવે સૂત્રકાર એજ વિષયને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે-જે રીતે ઘાડ વાદળ દ્વારા ચંદ્ર અને સૂર્ય કાઈ જાય છે પણ તેમનું તેજ એકાન્તતઃ ઢંકાતું નથી. નાશ પામતું નથી કારણ કે તે મેઘપટલમાં એવી શક્તિ હોતી નથી કે તેઓ ચંદ્ર સૂર્યના પ્રભાસ્વરૂપ સ્વભાવને સર્વથા નાશ કરી શકે, એજ રીતે ભલે અનંતાનંત જ્ઞાન દર્શનાવરણ કર્મપરમાણુઓ દ્વારા એક આત્માને પ્રદેશ ઢાંકી દેવાય તે પણ એકાન્તતઃ ચૈતન્ય ભાવને તે અવસ્થામાં અભાવ હોઈ શકતા નથી. આ જે સર્વજઘન્ય ચૈતન્ય માત્ર અવસ્થા છે એજ મતિશ્રુત જ્ઞાનને અનંત ભાગ છે. તે કારણે અક્ષરને અનંત
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy