SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ भानचन्द्रिकाटीका-सम्यक्भुतस्य सादिसपर्यषसितस्थानाधपर्यवसितत्यनिरू० ५२१ अक्षरस्य श्रुतज्ञानस्य, श्रुतज्ञानं च मतिज्ञनाविनाभावि, अतो मतिज्ञानस्यापीत्यर्थः, अनन्तभागः-अनन्तमो भागः, नित्योद्घाटितः-सदाऽनातस्तिष्ठतीत्यर्थः । स पुनरनन्ततमभागोऽप्यनेकविधः। तत्र सर्वजघन्योभागश्चैतन्यमात्रम् । तत्पुनः सर्वोत्कृष्ट श्रुतावरण-स्त्यानद्धिनिद्रोदयभावेऽपि ना बियते, तथा जीवस्वभावत्वात् , तदेवाह -'जइपुण.' इत्यादि । यदि पुनः सोऽपि आत्रियेत, तेन-आवरणेन, जीवः-चैतन्यलक्षणः, अजीत्वं प्राप्नुयात्-स्वलक्षणपरित्यागादिति भावः । न चैतद् दृष्ट मिष्टं ___उत्तर-समस्त जीवोंका जो र तज्ञान है तथा मतिज्ञान है वह सदा अपने अनन्तवें भाग में अनावृत ही रहा करता है अतः उसका आवरण नहीं होता है । तात्पर्य इसका यह है कि जो शंकाकारने श्रुतज्ञानमें अनादिता का आवरण दशामें असद्भाव प्रकट किया है उसका उत्तर देते हुए सूत्रकार कहते हैं कि ठीक है आवरण दशामें यद्यपि अवधि आदि ज्ञान बिलकुल आवृत्त हो जाते हैं परन्तु मतिज्ञान एवं श्रुतज्ञानमें ऐसा नहीं है । वे तो अपनी आवृत्तदशामें भी अनन्तवें भाग में सदा अनावृत्त रहा करते हैं। मतिज्ञान श्रुतज्ञानका जो अनन्तवां भाग है वह अनेक प्रकारका बतलाया गया है । उसमें सर्व जघन्य जो भाग है वह मात्र चैतन्यरूप पड़ता है। यह चैतन्यरूप सर्व जघन्य भाग सत्कृिष्ट श्रुतावरण, स्त्यानद्धि एवं निद्रावरण कर्मके उद्यमें भी आवृत्त नहीं होता है कारण जीवका स्वभाव ही ऐसा है। यदि यह स्वभाव भी आवृत्तमाना जावे तो इस दशामें चैतन्य लक्षण जीवमें अपने लक्षणके परित्यागके ઉત્તર–સમસ્ત જીવનું જે શ્રુતજ્ઞાન તથા મતિજ્ઞાન છે, તે સદા પિતાના અનંતમાં ભાગમાં અનાવૃત જ રહ્યા કરે છે તેથી તેનું આવરણ હેતું નથી. તેનું તાત્પર્ય એ છે કે શંકાકરનારે જે શ્રુતજ્ઞાનમાં અનાદિયાને આવરણ દશામાં અસદુભાવ પ્રગટ કર્યો છે તેને જવાબ આપતા સૂત્રકાર કહે છે કે આવરણ દશામાં જે કે અવધિ આદિ જ્ઞાન બિલકુલ આવૃત થઈ જાય છે પણ મતિજ્ઞાન અને કૃતજ્ઞાનમાં એવું થતું નથી. તે તે પિતાની આવૃત્ત દશામાં પણ અનંતમાં ભાગમાં સદા અનુવૃત્ત રહ્યા કરે છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને જે અનેકમાં ભાગ છે તે અનેક પ્રકારનો બતાવ્યો છે. તેમાં સર્વજઘન્ય જે ભાગ છે તે માત્ર ચૈતન્યરૂપ પડે છે. આ ચૈતન્યરૂપ સર્વજઘન્ય ભાગ સત્કૃષ્ટ કૃતાવરણ, મ્યાનદ્ધિ અને નિદ્રાવરણ કર્મના ઉદયમાં પણ આવૃત્ત થતી નથી, કારણ કે જીવને સ્વભાવ જ એવે છે. જે તે સ્વભાવ પણ આવૃત્ત માનવામાં આવે તે એ દશામાં ચૈતન્યલક્ષણ જીવમાં પિતાના લક્ષણના પરિત્યાગને કારણે અજીવત્વની પ્રતિ न० ६६
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy