SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ३१८ नन्दीस्त्रे उन्यते -वस्त्यप्रतिपत्तिरूपत्वादज्ञानात्मकः संशयः । ईहा तु मतिज्ञानभेदः। इदमत्र तत्वम्-अवग्रहादुत्तरकालमवायात् पूर्व सद्भूतार्थविशेषोपादानाभिमुखोऽस द्भूतार्थविशेषपरित्यागाभिमुखश्च वस्तुधर्मविचारणारूपो मतिविशेष ईहा । यथा पूर्व सामान्यतः शब्दे श्रुते सति, तदनु “प्रायोऽत्र शब्दे मधुरत्वादयः शङ्खादि. शब्दधर्मा विद्यन्ते, न तु कर्कशनिष्ठुरतादयो धनुःशब्दधर्माः" इति विचारणारूपो मतिविशेषः। यथा वा-रूपविषये ईहा-कश्चिदस्तंगते सवितरि वने स्थाणु ईहा ज्ञान भी होता है तो फिर इस अनिश्चयात्मक ईहा ज्ञानमें संशयरूपता आनेसे ईहा ज्ञान संशयरूप ही हो गया। उत्तर-ऐसा कहना ठीक नहीं है, कारण कि संशयज्ञानमें वस्तु की प्रतिपत्ति नहीं होती है इस लिये वह अज्ञानस्वरूप माना गया है, ईहा ऐसी नहीं है । कारण वह मतिज्ञानका भेद है । तात्पर्य इसका इस प्रकार है, अवग्रहज्ञान के बाद संशय होता है। उस संशयको दूर करने के लिये जो प्रयत्न होता है वह ईहा है । जब गाढ अंधकारमें किसी वस्तु का स्पर्श होता है तब ऐसा विचार होता है कि-'यह स्पर्श कमलनाल का है या सांपका है ? ' यह विचार ही संशय है। इस संशयको दूर करनेके लिये जो उत्तरकालमें ऐसा विचार आता है कि 'यह स्पर्श कमलनालका होना चाहिये, कारण कि यदि सांपका स्पर्श होता तो वह ऐसी स्थितिमें फुफकार' किये बिना नहीं रहता। बस यही विचारणा ईहा સ્પર્શ છે કે સપને સ્પર્શ છે” એવું અનિશ્ચયાત્મક ઈહાજ્ઞાન પણ હોય છે તે પછી આ અનિશ્ચયાત્મક ઈહાજ્ઞાનમાં સંશયરૂપતા આવવાથી આ ઈહાજ્ઞાન સંશયરૂપ થઈ ગયું. ઉત્તર–એમ કહેવું તે ઉચિત નથી, કારણ કે સંશયજ્ઞાનમાં વસ્તુની સમજણ પડતી નથી તેથી તે અજ્ઞાનસ્વરૂપ મનાયું છે, ઈહા એવી નથી. કારણ કે તે મતિજ્ઞાનને ભેદ છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–અવગ્રહજ્ઞાન પછી સંશય થાય છે. એ સંશયને દૂર કરવાને માટે જે પ્રયત્ન થાય છે તે ઈહા છે. જ્યારે ગાઢ અંધકારમાં કઈ વસ્તુને સ્પર્શ થાય છે ત્યારે એ વિચાર થાય છે કે આ સ્પર્શ કમળનાળને છે કે સાપનો છે આ વિચાર જ સંશય છે. આ સંશયને દૂર કરવાને ઉત્તરકાળમાં જે એ વિચાર આવે છે કે “આ સ્પર્શ કમળનાળને હવે જોઈએ, કારણ કે જે સાપનો સ્પર્શ હોત તે તે એ પરિસ્થિતિમાં કુંફાડે કર્યા વિના ન રહેત, બસ એજ વિચરણને ઈહા કહે છે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy