SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ बामचन्द्रिकाटीका-शानमेदाः तदेव वर्धमानकम्, उत्पत्तिकालतः समारभ्य प्रवर्धमानं शुक्लपक्षचन्द्रवदित्यर्थः३ । 'तथा हीयमानकम्-हीयते इति हीयमानं, तदेव हीयमानकम् , 'उदयसमयसमैनन्तरमेव हीयमानं कृष्णपक्षचन्द्रवदित्यर्थः ४॥ तथा प्रतिपातिकम्-प्रतिपतनशीलं प्रतिपाति, तदेव प्रतिपातिकम् , यत्फूत्कारनष्टप्रदीपवत् सर्वथा विनश्यति तदित्यर्थः५। तथा-अप्रतिपातिकम्-न प्रतिपाति, अप्रतिपाति, तदेव-अप्रतिपातिकम् , यत् केवलज्ञानात्पूर्व न विनश्यति तदित्यर्थः६।, - नन्वानुगामिकानानुगामिकभेदद्वये शेषभेदा वर्धमानकादयोऽन्तर्भूताः सन्ति, कथं तर्हि शेषभेदानां वर्धमानकादीनां पृथगुपन्यासः ? इति । विषयक होता जाता है वह वर्धमानक है ३ । जिस प्रकार कृष्णपक्ष का चंद्रमा प्रतिदिन घटता जाता है उसी प्रकार जो अवधिज्ञान उत्पत्ति के समय अधिकविषयवाला होने पर भी परिणामशुद्धि कम हो जाने से क्रमशः अल्पविषयक होता जाता है वह हीयमानक है ४ । जिस प्रकार जलता हुआ दीपक फूंक से बुझ जाता है उसी प्रकार जो अवधिज्ञान पिलकुल छूट जाता है वह प्रतिपातिक है ५। केवलज्ञान जबतक आत्मामें न हो जावे तबतक जो बना रहे वह अप्रतिपातिक है ६। शंका-आनुगामिक अनानुगामिक, ये जो अवधिज्ञान के दो भेद बतलाये गये हैं उनमें ही वर्धमानक आदि अवशिष्ट अवधिज्ञान के भेद अन्तर्भूत हो जाते हैं फिर क्यों इन का पृथकरूप से निरूपण किया गया है। મંડળ પ્રતિદિન વધતું જાય છે એ જ પ્રમાણે જે અવધિજ્ઞાન ઉત્પત્તિના વખતે અલ્પવિષયક હોવા છતાં પરિણામશુદ્ધિ વધવાની સાથે જ ક્રમે ક્રમે વધારે ને વધારે વિષયક થતું જાય છે તે વર્ધમાનક છે. (૪) જે રીતે કૃષ્ણપક્ષને ચન્દ્રમા દિવસે દિવસે ક્ષય પામતે જાય છે એ જ રીતે જે અવધિજ્ઞાન ઉત્પત્તિને વખતે વધારે વિષયવાળું હોવા છતાં પણ પરિણામશુદ્ધિ ઓછી થવાથી ક્રમે ક્રમે અલ્પવિષયક થતું જાય છે તે હીયમાનક છે. (૫) જે રીતે બળતે દી કુંક મારવાથી ઓલવાઈ જાય છે તે જ પ્રમાણે જે અવધિજ્ઞાન તદ્દન છૂટી જાય છે તે પ્રતિપાતિક છે. (૬) કેવળજ્ઞાન જ્યાં સુધી આત્મામાં પેદા ન થાય ત્યાં સુધી જે ટકે તે અપ્રતિપાતિક છે. શંકા––આનુગામિક અને અનાનુગામિક એ બે અવધિજ્ઞાનના જે ભેદ બતાવ્યા છે તેમનામાં જ વર્ધમાનક આદિ અવશિષ્ટ અવધિજ્ઞાનના ભેદને સમાવેશ થઈ જાય છે તો પછી તેમનું જુદું જ નિરૂપણ શા માટે કરાયું છે? न० ११
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy