SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यक सूत्रस्य कथिन्नरपतिर्देधान आहूय मोक्तान - " यद् भवद्भिस्तथा विधीयता यथा मम प्राणप्रियस्याद्वितीयस्य तनयस्य शरीरे आयत्या रोगस्पर्शोऽपि न सभवेत्" इत्याकर्ण्य तन्मध्यादेको वैद्यः समभ्यधात् - " मत्पार्श्वे एवविध रसायन वियते यद् रोगसद्भावे सेवित सत् तत्क्षणमेव त नाशयति, रोगाभावे तत्सेवन तु नूतनरोगोत्पत्तये जायते" इति । द्वितीयेनोक्तम् - " मदौषध रोगसद्भावे त विनाशयति, रोगाभावे तत्सेवने तु न कञ्चिदगुण दोष वा प्रदर्शयति" | तदनन्तर तृतीयो नै सामोदमवादीत् - "हे राजन् ! अतिमशस्यमद्भुत च मम रसायन, नचैतादृग्रसायनमन्यत्र क्वाप्युपलभ्यते, यदिद देहस्थितानातङ्कान् समूल २२ औषधि की तरह । किसी एक राजाने वैद्यों को बुलाकर कहा - "आप लोग कोई ऐसा उपाय कीजिए कि मेरे प्राणोंसे भी प्यारे लडके को भविष्यमे रोग छू भी न सके ।" राजाकी बात सुनकर एक वैद्य बोला"मेरे पास ऐसी दवा है कि रोग होने पर उसका सेवन किया जाय तो पलभरमे उस रोग को मिटा देती है, और रोग न होने पर सेवन किया जाय तो नवीन रोग उत्पन्न कर देती है । ” दूसरे वैद्यने कहा"मेरे पास ऐसी दवा है कि रोग हो तो उसे फौरन दवा देती है और रोग न हो तो न कुछ गुण करती है न अवगुण ।" इसके बाद तीसरे वैद्य प्रसन्नतासे बोले - "महाराज ? मेरी दवा अति प्रशसनीय તજન્ય આત્મશુદ્ધિની પ્રમલતા અવશ્ય થાય છે ત્રીજા વૈદ્યની ઓષધિ પ્રમાણે ઉદાહરણના ખુલાશે એ છે કે–કેઇ એક રાજાએ વૈદ્યોને ખેલાવીને કહ્યુ કે – આપ લેાક કેઇ એવા ઉપાય કરે કે મારા પ્રાણુથી અધિક વ્હાલા પુત્રને ભવિષ્યમાં રાગ સ્પર્શ પણ ન કરી શકે ? રાજાની આ પ્રમાણે વાત સાભળીને એક વૈદ્ય બોલ્યા કે “ મારી પાસે એવુ રસાયણ છે કે-ગ થાય તે તે રસા યણુનું સેવન કરવામા આવે તે એક પલમા તે રસાયણુ રાગને મટાડી શકે છે, અને રંગ ન હોય છતાય સેવન કરવામા આવે તે નવા શગ ઉત્પન્ન કરી આપે છે બીજા વૈદ્યે કહ્યુ કે મારી પાસે એવી દવા છે કે રાગ હાય તે એકદમ તેને દબાવી દે છે, અને રેગ ન હોય અને દવાના ઉપયેગ કરાય તે નથી ગુણુ કરતી કે નથી અવગુણુ કરતી ત્યાર પછી ત્રીજા વૈધે પ્રસન્નતાથી કહ્યુ કે મહારાજ ! મારી પાસે જે રસાયણ છે તે બહુજ વખાણુવા ચૈગ્ય અને અદ્ભુત છે, આવું
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy