SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोपिणी टीका प्रस्तावना २५ यथा न खलु कोऽपि " श्रावकोऽयम्" इति ज्ञात्वा अभक्ष्यमकल्प्य वा किञ्चिदपि वस्तु समर्पयति, श्रावककुलोत्पन्नत्वेनैव तस्याऽकल्प्य वस्तु जातत्यागित्वमसिद्धेः, तथैवाऽनापि ज्ञातव्यम् | (( उत्तर- अव्रती हो या व्रती, प्रतिक्रमण सबको पूरा करना चाहिए इसमे कोई दोष नही आसकता, क्योंकि अती प्रतिक्रमण करेगा तो प्रतिक्रमण का महत्त्व समझनेसे व्रत नही ग्रहण करनेका उसे पश्चात्ताप होगा तथा व्रत ग्रहण करने की क्या जरूरत है ? इनमें क्या धरा है ?" इत्यादि मिथ्या श्रद्धा का पश्चात्ताप होगा, इससे अन्तःकरणमे निर्मलता आदि अनेक आत्मगुण प्रकट होंगे। इसलिए, तथा व्रतधारी को ग्रहण किये हुए व्रतो में लगनेवाले अतिचारोंका, तथा यदि उसने पूरे व्रत न लिये हों तो नही लिये हुए व्रतोंको ग्रहण करने मे किये हुए प्रमाद और व्रत विषयक विपरीत श्रद्धा के विपयमे पश्चात्ताप होगा इसलिए व्रती या अव्रती सबको प्रतिक्रमण करना ही चाहिए, क्यों कि अव्रती भी श्रावक है और श्रावक होने से ही उन्हे प्रतिक्रमण करने का अधिकार हो ही जाता है। ઉત્તર——અત્રી ( વ્રત ધારણ નહિ કરનાર) હાય અથવા વ્રતી ( વ્રત ધારણ કરનાર ) હાય એ સૌએ પૂરેપૂરૂ પ્રતિક્રમણુ કરવુ જેઈએ, અને એ પ્રમાણે કરવામા કોઈ પ્રકારના દેષ આવી શકતા નથી કારણ કે અત્રતી પ્રતિક્રમણ કરશે તે પ્રતિક્રમણનું મહત્ત્વ સમજવાથી વ્રત ગ્રહણુ નથી કરી શકયે તેના પશ્ચાત્તાપ થશે તથા ખત ગ્રહણ કરવાની શુ જરૂર છે? તેમા શુ લાભ છે ?” વગેરે ખેડટી શ્રદ્ધાને પશ્ચાત્તાપ થશે અને તે પશ્ચાત્તાપ કરવાથી અત કરણમાં નિર્દેલતા આદિ અનેક આત્મગુણા પ્રગટ એ માટે તથા વ્રતધારીએ જે તે ધારણ કરેલા હશે તે તેમા જે જે અતિચારો લાગી શકે છે તે અતિચારાના તથા કદાચ પૂરા વ્રત ગ્રહણ નહિ કર્યાં હોય તે આજ સુધી વ્રત–ગ્રહણ નહિ કરવામા કહેલે જે પ્રમાદ તેમજ વ્રત વિષેની વિપરીત શ્રદ્ધા તે વિષે પશ્ચાત્તાપ થશે, એટલા માટે વ્રતી અથવા તે અત્રતીએ પ્રતિક્રમણુ કરવુ જોઇએ અન્નતી પણુ શ્રાવક છે અને શ્રાવક હાવાથીજ તેને પ્રતિક્રમણ કરવાના અધિકાર મળીજ જાય છે થશે,
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy