SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ राजप्रश्नीयसूत्रे णीयभूमिभागवर्णनम्, उल्लोकः प्रासादोपरितनभागवर्णनं सपरिवारं सिंहासनम् इतरसिंहासनसहितमुख्यसिंहासनवर्णन च बोध्यम् । तर=नेषु प्रासादाय. तंसकेपु खलु महद्रिका यावत पल्योपमस्थितिकाः चत्वारो देवाः परिवसन्ति । यावत्पदेनात्र-महाधुतिकाः महाबलाः महासौख्याः महानुभावाश्च गृह्यन्ते । महर्दिकादीनामर्थः पूर्वमुक्तः। ते देवाः के ? इति तन्नामानि दर्शयतितद्यथा-अशोकः सप्तपर्णः चम्पकः चूत इति। तत्र-अशोकवनस्थितप्रासादावतंसकवासित्वाद्देवोऽध्यशोको बोध्यः । एवमग्रेऽपि । ते खलु अशोकादयो देवाः स्त्र स्त्र वनपण्डस्य, स्व स्व प्रासादावतंसकस्य स्व सामानिकदेवानां, स्वस्वाग्रमहिषीणां सपरिवारीणां, स्वस्वपरिषदां, स्वस्थानीकानां म्ब उल्लोक-मासादों के ऊपर के भाग का वर्णन तथा सपरिवार सिंहासन का वर्णन-इतर सिंहासन सहित मुख्यसिंहासन का वर्णन करना चाहिये. इन प्रासादायतंसको में महर्द्धिक यावत्-महाधु तक, महाबलिष्ठ, महासुखभोक्ता और महाप्रभावशाली तथा एक पल्य की स्थिति वाले चोर देव रहते हैं। इन महद्धिक आदि विशेष पदों का अर्थ पहिले कहा जा चुकाहै। इन चारदेवोंके नाम इस प्रकार से है अशोक १, सप्तपर्ण २, चंपक और आम्र। अशोकदेव अशोकान में स्थित प्रासादावतंसक में रहता है. इस कारण हो इस देव का नाम भी अशोक ऐसा हो गया है. इसी प्रकार से अन्य, देवों के नाम के विषय में भी जानना चाहिये । 'ये अशोकादिक देव अपने २ वनखण्ड का, अपने २ प्रासादातंस का, अपने २ सामानिक देवों का, अपनी सपरिवार अग्रमहिपिओं का, अपनी २ परिषदाओं का - વર્ણન અને ઉલ્લેક-પ્રાસાદના ઉપરના ભાગનું વર્ણન તેમજ સપરિવાર સિંહાસનનું વર્ણન બીજા સિંહાસનનું સહિત મુખ્ય સિંહાસનનું વર્ણન સમજવું જોઈએ. આ પ્રાસાદાવર્તાસકમાં મહાદ્ધિક યાવત્ માહાદ્યુતિક મહાબલિષ્ઠ, મહાસુખ ભોક્તા અને મહાપ્રભાવશાળી તેમજ એક ૫લ્યની સ્થિતિવાળા દે રહે છે આ મહદ્ધિક વગેરે વિશેષણ પદેને અર્થ પહેલાં કરવામાં આવ્યું છે. એચાર દેના નામ આ પ્રમાણે છે–અશક ૧, સપ્તપર્ણ ૨, ચંપક ૩, અને આમ્ર ૪ અશોકદેવ અશોકવનમાં સ્થિત પ્રાસાદાવર્તાસકમાં રહે છે. એથી જ આ દેવનું નામ પણ અશોક રાખવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજા દેના નામના સંબંધમાં પણ જાણી લેવું જોઈએ. એ સર્વ અશોક વગેરે દે તિપિતાના વનખંડના, પિતાપિતાના પ્રાસાદવ/સકના પિતાપિતાના સામાનિક દેના, પિતાની સપરિવાર અગ્રમહિષીઓના, પિતપતાની પરિષદાઓના પિતા પોતાની
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy