SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ -१८९ सुयोधिनी टीका. सू. २५ भगवद्वन्दनार्थ सूर्याभस्य गमनव्यवस्था विशेषः, दकरजः-जलकणः, अमृतमथितफेनपुञ्जः-अमृत-प्रसिद्ध तदेव मथितमिति अमृतमथितं-मथितामृतं मथितक्षीरोदधिजलं, तस्य फेनपुजः-फेनसमू हश्च, एतैः संनिकाश-समप्रभम्, पुनस्तत् कीदृशम् ? सर्वरत्नमयं-सर्वात्मना रत्नमय, तथा-अच्छम्-आकाशस्फटिकवदतिनिर्मलम्, तथा-श्लक्ष्णं-चिक्कणपुद्गलस्कन्धनिर्मितम्, तथा-प्रासादीयं, दर्शनीयम्, अभिरूपं, प्रतिरूपम् ' एते व्याख्यातपूर्वाः। तस्य-प्रागुक्तस्य खलु सिंहासनस्य उपरि-ऊर्श्वभागे विजयदुष्यस्य च बहुमध्यदेशमागे-अत्यन्तमध्यदेशभागे अत्र-अस्मिन् महत -वृहद् एकम् वज्रमयं-वज्ररन्नमयम् अकुंश विकरोति, तस्मिन् च खलु वज्रमयेऽङ्कुशे कुस्मिकं कुम्भपरिमाणकं, मुक्तादाम--मुक्ताफलमालाम्, विकरोति । तत् खलु कुम्भिकं मुक्तादाम अन्यैः-अपरैः चतुर्भि:-चतुः संख्यैः, अर्द्धकुझिनकैः अर्द्ध रत्नविशेष, कुन्द-पुष्पविशेष, करज-जलकण, एवं अमृतमथितफेनपुजमथित क्षीरोदधि के जलके फेनपुंज के जैग प्रभावाला था सर्वात्मना रत्नमय (रत्नों से बना हुआ) था, आकाश एवं स्फटिकमणि के जैसा म्वच्छ या. (अतिनिर्मल था,) चिक्कणपुद्गलस्कन्ध से निर्मित था, पासादीय था दर्शनीय था, अभिरूप था. प्रतिरूप था, प्रसादीयादी पदों की व्याख्या पहीले की जा चुकी है। इस सिंहासन के उर्ध्वभाग में जो यह वितानवस्त्र विकुर्वित किया गया थासो उम वितानवस्त्र के बहुमध्य देशभाग में उस आभियोगिक देवने एक विशाल बज्रमय अंकुश की विकुर्वणा की,फिर वज्रमय अंकुश के ऊपर उस देवने कुंभपरिमाण वाली मुक्ताफल की माला की विकुर्वणा की यह कुभिर मुक्तादामकुंभपरिमाणवाला मुक्तादाम-अन्य और दूसरी चार अर्द्धकुंभिका-अंद्र રત્ન વિશેષ, કુંદ-પુષ્પ વિશેષ (મગ) દકરજ જળકણ, અને અમૃત મથિત ફીણના પંજ, મથાયેલા ક્ષીર સમુદ્રના પાણીના ફણ સમૂહ જેવી પ્રભા વાળું હતું. સર્વાત્મના રત્નમય એટલે કે સંપૂર્ણતઃ તે રત્ન વડે બનાવવામાં આવેલું હતું, આકાશ અને સ્ફટિકમણિની જેમ સ્વચ્છ હતું, અતીવ નિર્મળ: હતું, ચિકણું (લીસા) પુદ્ગલ સ્કંધ વડે તે બનાવવામાં આવેલું હતું, પ્રાસાદીય હતું દર્શયની હતું, અભિરૂપ હતું, અને પ્રતિરૂપ હતું પ્રાસાદીય વગેરે પદોની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે. આ સિંહાસનની ઉપરના ભાગ જે આ વિરતાર વસ્ત્ર (ચંદરવા) ની વિદુર્વણ કરવામાં આવી હતી તે તે જ વિતાન વસ્ત્ર (ચંદરવા) ના બહુમધ્ય દેશ ભાગમાં તે આભિગિક દેવે એક વિશાળ વેજીમય અંકુશની વિદુર્વણ કરી. પછી તે વજમય અંકુશની ઉપર તે દેવે કુંભ પરિમાણ વાળી મુક્તા ફળની માળાની વિકુવણા કરી. આ કુંભિક મુક્તાદામ એટલે કે કુંભ પરિમાણુ વાળી મુકતામાળા બીજી ચાર
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy