SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयधोतिको टीका प्र.३ उ.३ सू. ९४ लवणसमुद्रस्य संस्थाननिरूपणम् ६६७. संस्थानसंस्थितः गोतीर्थों जलाशयतटः तत्संस्थानवान् क्रमेण नीचै नीचतरः, बुध्नादृचं नाव इवोभयपार्श्वयोः समतलभूभागमपेक्ष्य क्रमशो जलवृद्धिसंभवेनोनताऽऽकारवान् शुक्तिकासंपुटसंस्थानसंस्थितः उद्वेधजलस्य वृद्धि गतजलस्य चैकत्र मीलनात् संपुटितशुक्तिवत्संस्थितः, उभयोः पार्श्वयोः पंचनवतियोजनसहस्रपर्यन्तेश्वस्कन्धस्य इवोन्नततया पोडशयोजनसहस्रप्रमाणोच्चैस्त्वयोः शिखायाः संभवात् अश्वस्कन्धसंस्थितः, दशयोजनसहस्रप्रमाणविस्तृतशिखायाः वलभीगृहाकाररूपेण प्रतिभासतया कलमीसंस्थानसंस्थितो वृत्तो वलयाकारसंस्थितः प्रज्ञप्तः । तीर्थ का संस्थान है वैसा कहा गया है नाव का जैसा संस्थान है वैसा कहा गया है शुक्ति का-सीप-का जैसा संस्थान होता है वैसा संस्थान कहा गया है अश्व स्कन्ध का जैसा संस्थान होता है वैसा संस्थान कहा गया है वलभी गृह का जैसा संस्थान होता है वैसा संस्थान कहा गया है गोल संस्थान वाला कहा गया है और वलय का जैसा संस्थान होता है उस तरह से संस्थान वाला कहा गया है तात्पर्य इसका यह है कि यहां पर जो लवणसमुद्र के संस्थान को गोतीर्थ के संस्थान जैसा कहा गया है वह नीचे नीचे की उसकी गहराई को लेकर कहा गया है नौका के संस्थान जैसा जो इसका संस्थान कहा है, वह दोनों बाजू के समतल भूभाग को लेकर कहा है । क्योंकि इस भूमि भाग के याद ही क्रमशः जल की वृद्धि होने से उसका आकार उन्नत होता जाता है। सीप के सम्पुट के जैसा जो इसका आकार कहा गया है वह उद्वेध जल गहराई का जल-को और जलवृद्धि जल को एक जगह જેવું સંસ્થાન છે એવું કહેલ છે. નાવનું જેવું સંસ્થાન છે તેવું કહેલ છે, શુક્તિ-સીપનું જેવું સંસ્થાન–આકાર હોય છે તેવું કહેવામાં આવેલ છે. અશ્વ સ્કંધનું એવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. વલભીગૃહનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન છે. ગેળ સંસ્થાન વાળ લવણ સમુદ્ર કહેલ છે. તથા વલયનું જેવું સંસ્થાન હોય છે તેવું તેનું સંસ્થાન કહેવામાં આવેલ છે. આ કથનનું તાત્પર્ય એવું છે કે-અહીયાં લવણ સમુદ્રના સંસ્થાનને તીર્થના સંસ્થાન જેવું જે કહેવામાં આવેલ છે. તે નીચે નીચેની ઉંડાઈને લઈને કહેવામાં આવેલ છે. નૌકાના સંસ્થાન જેવું છે તેનું સંસ્થાના હેવાનું કહેલ છે તે બનેની બાજુની સમતલ ભૂમિભાગને લઈને કહેવામાં આવેલ છે. કેમકે આ ભૂમિભાગ પછીજ કમથી જલની વૃદ્ધિ થવાથી તેને આકાર ઉચે થઈ જાય છે. સીપના સંપુટના જે જે તેને આકાર કહેવામાં આવેલ છે તે ઉદ્દેધ-ઉંડાઈના જલને તથા જલવૃદ્ધિના જલને એક સ્થળે મેળવવાના
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy