SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1156
Loading...
Download File
Download File
Page Text
________________ ११३४ . . . जीवाभिगमन । से वह वहाँ चतुरङ्ग सेना की विकुणा करके उस परचक्र के साथ संग्राम करता है इस तरह महारौद्र, ध्यान में पड़ा हुआ वह जीव जब गर्भ में ही काल कर जाता है और पुनः नरक में उत्पन्न हो जाता है तो इस तरह से यह अन्तर जघन्य से एक अन्तर्मुहर्त काल का सध जाता है तथा जब वह नारक जीव तिर्यग्भव में उत्पन्न होने के योग्य होता हैं तो वह तन्दुल मत्स्य की पर्याय से उत्पन्न हो जाता हैं और वहां महारौद्र ध्यान युक्त होकर वह एक अन्तर्मुहूर्त तक जीवित रहकर फिर नरक में उत्पन्न हो जाता है इस तरह से तिर्यम् भव की व्यवधान के अपेक्षा यह जघन्य अन्तर नैरयिक से नैरयिक होने में सध जाता है तथा उत्कृष्ट की अपेक्षा जो अन्तर अनन्तकाल का कहा गया है वह परम्परा में वनस्पति में उत्पाद की अपेक्षा से कहा गया है तिर्यग्योनि से निकल कर पुनः तिर्यग्योनि में आने का अन्तरकाल जो जघन्य से एक अन्तर्मुहूर्त का कहा गया है वह तिर्यः ज्योनि से निकल कर मनुष्यभव में एक अन्तर्मुहूर्त तक जन्म धारण करने वाले तिर्यञ्च जीव की अपेक्षा से कहा गया है तथा उत्कृष्ट अन्तरकाल जो इसका सागरोपम शंत पृथकूत्व का कहा गया है वह પરચકની સાથે સંગ્રામ-યુધ્ધ કરે છે. એ રીતે મહારૌદ્ર સ્થાનમાં પડેલે તે જીવ ગર્ભમાં જ કાળ કરી જાય છે અને ફરીથી નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. તે આ રીતે આ અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્ત કાળનું બની જાય છે. તથા જ્યારે તે નારક જીવ તિર્યંચ ભવમાં ઉત્પન્ન થવાને ચગ્ય બને છે. તે તે તંદુલ સભ્યની પર્યાયથી ઉત્પન્ન થઈ જાય છે. અને ત્યાં મહારૌદ્ર ધ્યાનયુક્ત થઈને તે એક અંતમુહૂર્ત સુધી જીવતે રહીને તે પછી ફરીને પાછે નરકમાં ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે તિર્યંચ ભવની વ્યવધાનની અપેક્ષાથી આ જઘન્ય અંતર નરયિકથી પાછા નૈરયિક થવામાં સિદ્ધ થઈ જાય છે. તથા ઉષ્ણની અપેક્ષાથી જે અનંતકાળનું અંતર કહેલ છે. તે પરમ્પરાથી વનસ્પતિમાં ઉત્પન્ન થવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તિનિકમાંથી નીકળીને ફરીથી તિર્યનિકમાં આવવાને અંતરકાળ જઘન્યથી જે એક અંતમુહૂર્તને કહેવામાં આવેલ છે. તે તિનિકેમાંથી નીકળીને મનુષ્યભવમાં એક અંતર્મુહૂર્ત સુધી જન્મ ધારણ કરવા વાળા તિર્યંચ જીવની અપેક્ષાથી કહેવામાં આવેલ છે. તથા ઉત્કૃષ્ટ અંતર કાળ એક સાગરેપમ શત પૃથફત્વને જે કહેવામાં આવેલ છે. તે નિરંતર દેવ, નારક, અને મનુષ્ય માં ભ્રમણ કરવાની અપેક્ષાથી કહેવામાં આવેલ છે.
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy