SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रे विशेष' पुद्गलानामुपचयाज्जायते, अयं भावः-उत्पत्तिदेशमागतेन जीवेन प्रथमतो ये पुद्गला गृहीता स्तेषां गृहीतपुद्गलानां तथा अन्येषामपि पुद्गलानां प्रतिसमयं गृह्यमाणानां जीवसपत्तित्तदूपता जातानां यः शक्तिविशेष माहारादिपुद्गलखलरसरूपतापादनकारणं यथोदरान्तर्गताना पुद्गलविशेषाणामाहारपुद्गल विशेषाणामाहारपुद्गलखलरसरूपतापरिणमनहेतुः सा पर्याप्ति. पदप्रकारा भवति तद्यथा-आहारपर्याप्तिः १, शरीरपर्याप्तिः २, इन्द्रियपर्याप्तिः ३, प्राणापानपर्याप्तिः ४, भाषापर्याप्तिः ५, मन.पर्याप्तिः ६, तत्र यया शक्त्या बाह्यमाहारमादाय खलरसरूपतया परिणमयति साहारपर्याप्तिः प्रथमा १, यया शक्त्या रसीभूतमाहारं रसासृग्मांसमेदोऽस्थिमज्जाशुक्रलक्षणसप्तधातुस्वरूपतया परिणमयति सा शरीरपर्याप्तिर्द्वितीया २, यया धातुरूपतया परिणमितमाहारमिन्द्रियतया परिणमयति सा इन्द्रियपर्याप्तिस्तृतीया ३ । यया पुनरुच्छ्वासप्रायोग्य है उसका नाम पर्याप्ति है । जीव के यह शक्ति विशेष पुगलों के उपचय से होता है । भाव यह है- कि उत्पत्ति स्थान में आये हुए जीव के द्वारा जो पहिले से पुद्गल गृहीत हुए होते तथा और जो पुद्गल प्रति समय गृहीत होते रहते है. एवं जीवके संपर्क से जो तत्तद्रूपमें परिणत हो चुके होते है उनमें से आहारादिपुद्गलों को जो खल रस भागरूप से परिणमाने की जीव की शक्ति विशेप है वही पर्याप्ति है । यह पर्याप्ति छह प्रकार की होती है-अहारपर्याप्ति १, शरीरपर्याप्ति २, इन्द्रियपर्याप्ति ३, प्राणापानपर्याप्ति ४, भापापर्याप्ति ५, और मनः पर्याप्ति ६, जिस शक्ति विशेषके द्वारा बाह्य आहारको ग्रहण करके जीव उसे जो खल रस रूपसे परिणमाता है वह आहारपर्याप्ति है । जिस शक्तिसे रसीभूत आहारको जीव रस रूप-खून-मांस मेद,-चर्वी જીવની જે વિશિષ્ટ શક્તિ છે, તે શક્તિનું નામ પર્યાપ્તિ છે. આ પર્યાતિના ધર્મવાળા જીવને પર્યાપ્તક કહે છે પુદ્ગલેના ઉપચય વડે જીવમાં આ શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે. આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-ઉત્પત્તિ સ્થાનમાં આવેલા જીવના દ્વારા જે પુદ્ગલે પહેલેથી ગ્રહણ કરાયેલાં હોય છે, તથા બી જે પુદ્ગલે પ્રતિસમય ગૃહીત થતાં રહે છે, તથા જીવન સ પકથી જે પુદ્ગલે તે તે રૂપે (રસ આદિ રૂપે) પરિણત થઈ ચુકેલાં હોય છે, તેમાંથી આહારાદિ પુદ્ગલેને જે ખલ રસ ભાગ રૂપે પરિણાવવાની જે જીવની શક્તિવિશેષ છે, તેનું જ નામ પર્યામિ છે તે પર્યાપ્તિના નીચે પ્રમાણે છ પ્રકાર હોય છે-(૧) આહાર પર્યાપ્તિ, (२) शरी२ ५ille, (3) इन्द्रिय पासि, (४) प्रायतिपात, (५) सापा ५याति भने (6) मन:पयामि જે શક્તિવિશેષ વડે બાહ્ય આહારને ગ્રહણ કરીને જીવ તેને ખલ રસ રૂપે પરિણુમાવે છે, તે શક્તિવિશેષનુ નામ આહારપર્યાપ્તિ છે. જે શક્તિ વડે રસીભૂત આહારને જીવ રસ રૂપે-લોહી, માંસ, મેદ ચબ, અસ્થિ મજજા અને શુક્ર રૂપ સાત ધાતુઓમાં પરિણમા છે, તે શક્તિને શરીર પર્યામિ કહે છે. જે શક્તિવિશેષ વડે જીવ ધાતુ રૂપે પરિણુમિત
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy