SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ MARAM - प्रमेयद्योतिका टीका प्र. १ जीवाजीयाभिगममध्ययनप्ररूपणम् १९ ननु यदीदं प्रकरणं स्वभावत एवाति सुन्दरं तदा यथा जिनेभ्य उपदिश्यते तथा मजिनेभ्यः कथं नोपदिश्यते इति चेत् तत्राह-अजिनानां स्वतोऽभवतयाऽनर्थोपनिपातसभवात् , दृष्टश्च स्वतः सुन्दरमपि वस्तु पात्रासुन्दरतया असुन्दरं भवति यथा रविकिरणाधुटुकादितामसजन्तूनाम् अनर्थायैव भवति तदुक्तम् पयः पानं भुजगानां केवलं विपवर्द्धनम् । उपदेशो हि मूर्खाणां प्रकोपाय न शान्तये ॥ इति ॥ एतस्यैवार्थस्य दर्शनायाह-'जिणप्पसत्यं' जिनप्रशस्तम् , निनानां गोत्रविशुद्धोपायाभिमुखापायविमुखहितप्रवृत्तादिभेदभिन्नानां प्रशस्तम्-उचितसेवनया हितम् इति जिनप्रग शंका- जब यह प्रकरण स्वभाव से ही अतिसुन्दर है तो फिर यह जिनों के लिये क्यों उपदिष्ट हुआ हे अजिनो के लिये क्यों नहीं ? उत्तर-अजिनों के लिये यह इस कारण से उपदिष्ट नहीं हुआ है कि वे स्वतः मभद्र होते है इससे उनके द्वारा अनर्थों का उपपात होना यहा संभवित हो सकता है । देखो-जो वस्तु स्वतः सुन्दर होती है वही वस्तु पात्र के दोष से-उसकी असुन्दरता सेअसुन्दर बन जाती है जैसे-उलूकादि तामस जन्तुओ को रविकिरण आदि-अनर्थ के लिये ही होती है। तदुक्तम्-'पयः पानं भुजंगानां' इत्यादि दूध जैसी सुन्दर वस्तु सांप के द्वारा पी ली जाने पर वह उसमें विपरूप से ही परिणत होती है। इसी प्रकार से दिया गया उपदेश भी मूों में अनर्थरूप से प्रकोप आदि रूप से-परिणति का कारण बन जाता है। इसी प्रकार कान में गये हुए जल के जैसा गुर्वादिक का उपदेश अभद्र के लिये अशान्ति का कारण बन जाता है। इसी बात की पुष्टि के लिये 'जिणप्पसत्ध' यह - શંકા–આ પ્રકરણ સ્વાભાવિક રીતે જ અતિ સુંદર હોવા છતાં પણ શા માટે જિનેને ઉપદિષ્ટ કરાયું છે, અજિનેને શા માટે ઉપદિષ્ટ કરાયું નથી ? ઉત્તર–અજિનેને અનુલક્ષીને આ પ્રકરણ ઉપદિષ્ટ કરાયું નથી કારણ કે તેઓ સ્વભાવતઃ અભદ્ર હોય છે, તેથી તેમના દ્વારા અહીં ઉપપાત થવાનો સંભવ રહે છે. એવું જોવામાં આવે છે કે સ્વાભાવિક રીતે જ સુંદર હોય એવી વસ્તુ પણ પત્રના દેશથી તેની અસુંદર, તાથી અસુંદર બની જાય છે. જેમ કે ઘુવડ આદિ તામસ જંતુઓને સૂર્યના કિરણે લાભને બદલે હાનિ જ કરે છે “पयः पान भुजङ्गानां" त्याह- वी मुं१२ १२तु सापने पिशवपामांगावे તે તેને લીધે તેના વિષની જ વૃદ્ધિ થાય છે. આ રીતે અયોગ્ય પાત્ર દ્વારા સેવન થવાને કારણે દૂધ જેવી સુંદર વસ્તુનું પણ વિશ્વમાં પરિણમન થઈ જાય છે. એ જ પ્રમાણે અન્ય પાત્રને મૂર્ખ જનને ઉપદેશ દેવામાં આવે, તે તે અનર્થ રૂપે-પ્રકોપ આદિ રૂપે-પરિ. મે છે. જેમ કાનમાં પેસી ગયેલું જળ પીડાકારી થઈ પડે છે, એ જ પ્રમાણે અને માટે પણ ગુરુ આદિને ઉપદેશ અશાન્તિનું કારણું બની જાય છે. એ જ વાનના સમર્ધન માટે
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy