SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ औपपातिक चारणलधिसम्पन्नो हि साधु सलु भगवद्वर्णितगणितानुयोग विजाय, स्वेन स्वेन गम्य द्वीपननादिक निलोकयितुमौ मुग्यवशात् स्वस्पलन्धि स्फोटयिवा तत्र तत्र जिगमिपति । गवा च तत्र तत्र यथाभगनद्वर्णित दीपननादिक विलोक्य सत्राताहूलादक्षैयानि वन्दते, अथात् भगवतोऽनन्तानि ज्ञानानि स्तौति, स्तुया प्रतिनिवर्तते, प्रतिनित्य इह स्वस्थानमागच्छति, आगय इह चेयानि वन्दते--अर्थात् ज्ञानानि स्तौति । ज्ञानानन्त्याद् बहुवचनम् । सर्वमेतद् भगवतीमृनेऽभिहितम् । अधिकजिज्ञासुभिस्तन द्रष्टव्यम् । ' बिज्जाहरा' नियाधरा - रोहिणीप्रज्ञयादिविनिधनियाविशेषधारिण । 'आगा દૂર चारणलधिमपन्न साधुजन प्रभुद्वारा वर्णित गणितानुयोग को जान करके अपने २ द्वारा गम्य द्वीपवनादिक को देखने के लिये उकठा के वशपती हो, अपनीर लन्धि को प्रगट करते है और बहार जाते है । भगवान् ने द्वीपवनादिक का स्वरूप जैसा कहा है वैसा वे वहा उसे देखते है और अपार आनंद से पुलकित होते है । प्रभु के अपार ज्ञान की अतिशय स्तुति करते है । फिर वहा से वापिस अपनी जगह पर आजाते है । आकर यहा पर भी चैत्यों की अर्थात् प्रभु के ज्ञान की स्तुति करते है । यह सब प्रकरण भगवतीमून मे कहा हुआ है । जिन्हें अधिक जानने की इच्छा हो वह वहा से देख लेवें | कितनेक मुनि रोहिणी - प्रज्ञप्ति - आदि विविध प्रकार की विद्याओं के धारण करनेवाले I છે જે તેએ ઉપરની તરફ ઉડે અને મેરૂ પર્વત પર જવાની ઈચ્છા કરે તે પેાતાના સ્થાનથી એક જ ઉત્પાતમા પડકવનમા પહેાચી જાય છે ત્યાથી જ્યારે તેઓ પાછા વળે ત્યારે પ્રથમ ઉત્પાતમા નદનવન આવી જાય છે, અને પછી બીજા ઉત્પાતમા પેાતાના સ્થાન પર આવે છે પડકવનથી આગળ જ ઘાચારણવાલાની પણ ગતિ હાતી નથી ચારણા ધમ પન્ન સાધુજન પ્રભુએ વ વેલા ગણિતાનુયાગને જાણીને પાંતપાતાથી ગમ્ય દ્વીપવન આદિકને જોવા માટે ઉત્કટાને વશવતી થઈને પોતપોતાની લબ્ધિને પ્રગટ કરે છે, અને ત્યા ત્યા જાય છે ભગવાને દ્વીપવન આદિના સ્વરૂપ જેવા કહેલા છે તેવા જ તેએ ત્યા જુએ છે, અને અપાર આનદથી પુલકેત થાય છે પ્રભુના અપાર જ્ઞાનની અતિશય સ્તુતિ કરે છે. પછી ત્યાથી પાછા પેાતાના સ્થાને આવી જાય છે આવીને અહી પણ ચૈત્યની અર્થાત્ પ્રભુના જ્ઞાનની સ્તુતિ કરે છે કેટલાએક મુનિ રાહિણી પ્રપ્તિ આદિ વિવિધ પ્રકારની વિદ્યાઓના ધારણ કરવાવાળા હતા કેટલાએક મુનિજન
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy