SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे धन्यकुमारस्य विवाह कारितवतीत्यर्थः । अत्र इभ्यशब्देन त्रिविधाः श्रेष्ठिनो जायन्ते, तथाहि-इमो-हस्ती तत्प्रमाणं द्रव्यमहन्तीति इभ्याः, ते च जघन्यमध्यमोत्कृष्टभेदात्रिप्रकाराः। तत्र हस्तिपरिमितमणिमुक्तापवालसुवर्णरजतादिद्रव्यराशिस्वामिनो जघन्याः । हस्तिपरिमितवज्रमणिमाणिक्यराशिस्वामिनो मध्यमाः। हस्तिपरिमितकेवलवज्रहीरकराशिस्वामिन उत्कृष्टाः । तेषु वरा-उत्कृष्टाः श्रेष्टिन इभ्यवरा इति । प्रत्येककन्याया मातापितृभ्यां धन्यकुमाराय प्रदत्तः-द्वात्रिंशत्कः द्वात्रिंशत्संख्यक दाया रत्नाभरणवस्त्रयानासनदासदासीप्रभृतिरूपो यौतुक आगतः __ 'इभ' शब्दका अर्थ होता है हाथी । जिसके पास हस्तिपरिमित द्रव्य होता है, उसे 'इस्य लेठ कहते हैं। ये इश्य सेठ जघन्य, मध्यम तथा उत्कृष्ट भेद से तीन प्रकार के होते हैं । एक हाथी के परिमाण में जिसके पास माणिक, मोती, मूंगा, सोना, चांदी आदि हो उसे जघन्य इभ्य कहते हैं । एक हाथी के परिमाणमें जिसके पास वज़ मणि, माणिक, आदिकी धनराशि हो, उस्ले मध्यम इभ्य कहते हैं। एक हाथी के परिमाण में जिसके पास मात्र वज्र हीरे ही हों उसे उत्कृष्ट इभ्य कहते है । इभ्य श्रेष्ठियों में श्रेष्ठ अर्थात् उत्कृष्ट इभ्य श्रेप्टियों के यहाँ धन्यकुमार का विवाह हुआ प्रत्येक कन्या के मातापिता द्वारा धन्यकुमार को रत्न, आभरण, वस्त्र, यान-रथ, घोडा, गाडी आदि, आसनपलंग, विछौने आदि, दाल-दासी आदि बत्तीस-बत्तीस दहेज में मिले। ત્યાર બાદ તે ભદ્રા સાર્થવાહીએ બત્રીસ ૩૨ ઇભ્ય શેઠની કન્યાઓ સાથે એક દિવસે ધન્યકુમારને વિવાહ કરાવ્ય અહિં “મ” શબ્દનો અર્થ થાય છે હાથી, જેની પાસે હાથી જેટલું દ્રવ્ય હોય તેને “ભ્ય’ શેઠ કહે છે. એ ઇભ્ય શેઠ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારના હોય છે, એક હાથીના પરિમાણમા જેની પાસે માણેક, મોતી, મૂંગા, સોના, ચાદી - આદિ હોય તેને જઘન્ય ઈભ્ય કહે છે એક હાથીના પરિમાણમાં જેની પાસે વમણિ, માણેક આદિની ધનરાશિ હોય, તેને મધ્યમ ઈભ્ય કહે છે. એક હાથીના પરિમાણમાં જેની પાસે માત્ર વજી હીરા હોય તેને ઉત્કૃષ્ટ ઈલ્ય કહે છે. ઈભ્ય શ્રેષ્ઠિમાં શ્રેષ્ઠ અર્થાત ઉત્કૃષ્ટ ઈભ્ય શ્રેષ્ઠિને ત્યાં ધન્યકુમારના વિવાહ થયા, પ્રત્યેક કન્યાના માતા પિતા દ્વારા ધન્યકુમારને રત્ન, આભરણું, વસ્ત્ર, યાન–રથે ઘડા ગાડી આદિ, આસન–પલંગ, પથારી આદિ. દાસ, દાસી આદિ બત્રીસ બત્રીસ દાયજામાં મળ્યાં
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy