SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ जालिकुमारवर्णनम् २९ इदमेव प्रस्तुतमङ्गमुपलभ्यते, जालिकुमारादीनां स्वकीयचरित्र प्रतिपादकरयाम्य प्रस्तुतस्य शास्त्रस्य तदानीमविधमानतया तदध्ययनविपयताया असंभवात ? इति चेदुच्यते-एपा द्वादशाङ्गी अर्थरूपेण ध्रुवा, नित्या, शाश्वती च । मोक्षोपपयोगिश्रुतचारित्रनिरूपणार्थ गत्तेन भगवता तत्तत्समयोपयोगि केवलं हेतुदृष्टान्तस्वरूपमन्यदन्यत्संगृहीतं, लक्ष्यं तु मोक्षप्राप्तिकरं श्रुतचारित्रं न क्वचिद् विभिन्नतयो यहा प्रश्न उत्पन्न होता है कि-'जालिकुमार' आदि राजकुमारों ने भगवान से दीक्षा ग्रहण की, तथा उनके ही समीप ग्यारह अगोंका अध्ययन किया, यह बात कैसे सम्भव हो सकती है ?; क्यों कि यह नवमा अंगमन्त्र ग्यारह अगों के अन्तर्गत हो जाता है, जिसका विपय स्वयं जालिकुमार आदि राजकुमारों का जीवन वृत्तान्त ही है। अतः जालि कुमार आदि राजकुमारों का अपने ही चरित्र के निस्पक इस अनुत्तरोपपातिकदशाङ्ग सूत्र के उस समय अनुपलब्ध होने से इस अङ्गका अध्ययन (पढना) सर्वथा असम्भव है अर्थात् उनके अध्ययन विपय की बात कैसे सम्भव हो सकती है? इसका प्रत्युत्तर यह है कि-यह द्वादशाही अर्थरूपसे ध्रुव, नित्य एवं शाश्वत है, परन्तु मोक्षोपयोगी श्रुत चारित्रका निरूपण करने में प्रवृत्त सभी तीर्थङ्करोंने उस-उस समय के उपयोगी केवल हेतु और दृष्टान्त का स्वरूप जुदी-जुदी तरहसे संकलित किया है, किन्तु मोक्ष प्राप्ति कराने वाले श्रुतचारित्ररूप लक्ष्य का भिन्नरूपसे कहीं - અહિં પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે –“જાલિકુમાર” આદિ રાજકુમારએ ભગવાન પાસે દીક્ષા લીધી તથા તેમની જ પાસે અગ્યાર અગોનું અધ્યયન કર્યું હતું, આ વાત કેવી રીતે સંભવિત હેઈ શકે છે? કેમકે આ નવમુ અગસૂત્ર અગ્યાર અગોની અન્તર્ગત થઈ જાય છે જેને વિષય સ્વયં જાલિકુમાર આદિ રાજકુમારના જીવન વૃત્તાન્તજ છે એટલે જાલિકુમાર આદિ રાજકુમારના પિતાનાજ ચરિત્રને નિરૂપણ કરવાવાલા આ અનુત્તરપપાતિકદશાગ સૂત્ર તે સમયે અનુપલબ્ધ હોવાથી આ અગને અધ્યયન (ભણવું) સર્વથા અસંભવ છે, અર્થાત્ તેમને અધ્યયન (ભણવા) વિષયની વાત કેવી રીતે સંભવિત થઈ શકે છે? એને પ્રત્યુત્તર આ છે કે આ દ્વાદશાગી અર્થપથી ધ્રુવ, નિત્ય અને શાશ્વત છે. પણ મેક્ષિપગી શ્રત ચારિત્રનું નિરૂપણ કરવામાં પ્રવૃત્ત સર્વે તીર્થકરેએ તે તે સમયને ઉપયેગી ફેંકત હેતુ અને દૃષ્ટાંન્તનું સ્વરૂપ જુદી જુદી રીતે સકલિત કરેલ છે પરંતુ મોક્ષ પ્રાપ્તિ કરાવવાવાળા શ્રત–ચારિત્રરૂપ લયને જુદી રીતે કયાંય
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy