SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ श्री अनुत्तरोपपातिकसूत्रे यथा मेघस्तथा जालिरपि निर्गतः यथा पूर्व मेघकुमारः श्रीमहावीरं वन्दितुं निर्गतस्तत्र समाजगाम तथा जालिकुमारोऽपि नगरान्निस्सृत्य तत्र समाजगाम । मेघकुमार दसौ भगवदेशनाश्रवणसमनन्तरं सपदिसंजातवैराग्यवेगः सोत्कण्ठं मातापितरावापृच्छय सर्वप्राणिरक्षादक्षां मोक्षैकलक्षां दीक्षां कक्षीचकार । यथा मेघ एकादशाङ्गान्यधीते = मेघकुमारवज्जालिकुमारोऽपि सामायिकमारभ्य आचाराङ्गादीनि एकादशाङ्गानि समधीतवान् । २८ ननु जालिकुमारादायः श्रीभगवत्समीपे पव्रज्यां गृहीत्वा एकादशाङ्गनामध्ययनं कृतवन्त इति कथं संभवति, एकादशाङ्गान्तर्गतस्य नवमाङ्गस्य नाम्नां निकला और पांच अभिगमपूर्वक भगवान की सेवामें उपस्थित हुआ । जिस प्रकार 'मेघकुमार' भगवान् को वन्दन - नमस्कार करने निकला था, उसी प्रकार 'जालिकुमार' भी भगवान् को वन्दननमस्कार करने के लिये नगरसे निकलकर भगवान जहाँ विराजित थे वहाँ आये । मेघकुमार के समान उनको भगवान की अनुपस धर्मदेशना सुनकर वैराग्य उत्पन्न हुआ । अपने माता-पिता को पूछ कर अत्यन्त उत्साह एवं उत्कट अभिलाषा के साथ सर्व प्राणियों को अभय प्रदान करने वाली, परमपद मोक्ष के प्रति एकलक्ष्य बनाने वाली दीक्षा ग्रहण की । जिस प्रकार मेघकुमारने ग्यारह अङ्गका ज्ञान प्राप्त किया था उसी प्रकार 'जालिकुमार' ने भी सामायिक से लेकर आचाराङ्ग आदि ग्यारह अङ्गका ज्ञान प्राप्त किया । માટે નીકળ્યા અને પાંચ અભિગમપૂર્વક ભગવાનની સેવાનાં ઉપસ્થિત થયા. જેવી રીતે પહેલા ‘મેઘકુમાર ’ ભગવાનને વન્દનનમસ્કાર કરવા નીકળ્યા હતા તેજ રીતે ‘જાલિકુમાર' પણ ભગવાનને વન્દન–નમસ્કાર કરવા માટે નગરથી નીકળી ભગવાન જ્યા મિરાજતા હતા ત્યાં આવ્યા. ‘મેઘકુમાર’ ની માફક ભગવાનની અનુપમ ધમ દેશના સાભળી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા. પેાતાના માતાપિતાને પૂછી અત્યન્ત ઉત્સાહ તેમજ ઉત્કૃષ્ટ અભિલાષાની સાથે સવ પ્રાણિઓને અભય પ્રદાન કરવાવાળી, પરમપદ મેાક્ષ તરફ એક લક્ષ્ય ખનાવવાવાળી દીક્ષા ગ્રહણ કરી, જે રીતે મેઘકુમારે અગ્યાર અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેજ રીતે? જાલિ કુમારે? પણ સામાયિકથી લઈને આચારાંગ આદિ અગ્યાર અગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું.
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy