SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ६४२ - भगवती काले, तथा पूर्वकाले पापं कर्म कश्चिदेकोऽनन्तराहारको नारकोऽवध्नान, बध्नाति, वर्तमानकाले न भन्त्स्यति अनागतकाले२, एवं क्रमेण प्रथमद्वितीयमङ्गो सर्वत्र विनियोज्य नारकादि चतुर्विंशतिदण्डकेषु पापकर्मवन्धव्यवस्थाऽवगन्तव्या, द्वितीयोद्देश के यत् विचारितं तत् सर्वमपि इहानुसन्धेयम् । 'सेवे भंते ! सेवं भंते त्ति तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! अनन्तराहारकनारकादि जीवानां पापकर्मवन्धविपये यद् देवानुप्रियेण कथितं तत्सर्वम् एवमेव सर्वथा वर्तमान में भी वह पापकर्म या बन्ध करता है और भविष्यत् काल में भी यह पापकर्म का पन्ध करेगा ऐसा होता है, तथा कोई एक अनन्तराहारक नारक ऐसा होता है कि जो पूर्वकाल में पापकर्म का बन्ध करता है पर भविष्यत् में वह पापकर्म का बन्ध करनेवाला नहीं होता है । इस प्रकार से यहां ये दो भंग होते हैं। और ये ही दो भंग यहां नारकादि २४ दण्ड कों में पापकर्म के बन्ध की व्यवस्था में प्रकट किये गये हैं। तात्पर्य कहने का यही है कि द्वितीय उद्देशक में जो विचार किया गया है वही सब यहां पर भी विचारित करना चाहिये। सेवं भंते ! सेवं भते ! त्ति' हे भदन्त ! अनन्तराहारक नारक आदि जीवों के पापकर्म के बन्ध के विषय में आप देवानुप्रियने કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મને બંધ કરશે. એ હોય છે તથા કેઈ એક અનંતરાહારક નારક એ હોય છે. કે-જે પૂર્વકાળમાં પાપકમને બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાનમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ કરવાવાળો હેતે નથી, આ પ્રમાણેના અહીં બેજ ભંગ હોય છે. અને આજ બે અંગે અહિયાં નારક વિગેરે ૨૪ ચોવીસ દંડકમાં પાપકર્મના બંધના સંબંધમાં પ્રગટ કરવામાં આવેલ છે. કહેવાનું તાત્પર્ય એ છે કેબીજા ઉદેશામાં જે વિચાર કરવામાં આવ્યો છે, તે તમામ કથન અહિયાં પણ સંપૂર્ણ રીતે કહેવું જોઈએ. અર્થાત્ તે સઘળું કથન અહિયાં સમજી લેવું. 'सेव भंते ! सेव भंते ! त्ति' समन् मनन्त।२४ ना२४ विगैरेवाना પાપકર્મના બંધના સંબંધમાં આપ દેવાનુપ્રિયે આપનું મંતવ્ય પ્રગટ કરેલ છે તે સઘળું મન્તવ્ય સત્ય છે, હે ભગવન્ આ૫ દેવાનુપ્રિયનું કથન સર્વથા
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy