SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमे यचन्द्रिका टीका श०२६ उ.१ सू०१ बन्धस्वरूपनिरूपणम् ५३७ दधिकः संसारकालो नास्ति परन्तु अर्द्धपुद्गलपरावर्तकालस्य मध्ये एव सिद्धि यास्यति स शुक्लपाक्षिको जीव, तस्य चत्वारोऽपि मजा भवन्ति। तत्र पापं कर्म अवधनात् अतीतकाले, वर्तमानकाले पापं कर्म वध्नाति, तथाऽनागतकाले पाएफर्मबन्धं करिष्यतीति प्रथमो भङ्गाः प्रश्नसमयापेक्षया अनन्तर-अव्यवहित भविष्यसमयमाश्रित्य भवतीतिज्ञेयम् ! अबध्नाति न अन्त्यतीति द्वितीयो मङ्गः पश्चादव्यवहितभविष्यत्समये क्षपकत्वमाप्स्यपेक्षयाऽयगन्तव्य इति २। अबध्नातन बध्नाति भन्स्यतीति वतीयो भङ्गः यो हि मोहनीयकर्मण उपशमं कृत्वा तदनन्तरं गौतम ! 'चउभंगो भाणियव्यो' शुक्लपाक्षिक के सम्बन्ध में पापकर्म बन्ध को लेकर निकाल विषयक चारों भंग यहां कहना चाहिये, जिस जीव का अर्धपुद्गल परावर्तकाल से अधिक संसार काल नहीं होता है वह जीव शुक्लपाक्षिक है । ऐसा वह जीव अर्धपुद्गल परावर्तक के बीच में ही सिद्धि गति को प्राप्त कर लेता है। ऐसा वह जीव पूर्वकाल में पापकर्म का बन्धक रहा है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता रहता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करने वाला होता है । जिसे क्षपकत्व की अवस्था प्राप्त होने वाली है ऐसा जो शुक्लपाक्षिक जीव है उसके द्वारा भूतकाल में पापकर्म का बन्ध किया गया होता है, वह वर्तमान में भी पापकर्म का पन्ध करता है। पर हां भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करता है। तथा-जिम शुरलपाक्षिक जीव का मोह उपशम हो गया है ऐसा वह सा प्रश्न उत्तरमा प्रभुश्री ४ छ -'च उभगो भाणियो' शुलपाक्षिना સંબંધમાં પાપ કર્મના બંધના વિષયમાં ત્રણે કાળ સંબ ધી ચારે ભાગો અહિયાં સમજવા જોઈએ. જે જીવને અર્ધપુદ્ગલ પરાવર્ત કાળથી વધારે સંસાર કાળ હતો નથી તે જીવ શુકલપાક્ષિક કહેવાય છે. એવે તે જવા અર્ધપુલ પરાવર્ત કાળની વચમાં જ સિદ્ધિગતિને પ્રાપ્ત કરી લેતો હોય છે તેવો જીવ પૂર્વકાળમાં પાપ કર્મને બંધક રહેલ છે, વર્તમાનમાં પણ તે પાપ કમને બધ કરતે રહે છે, અને ભવિષ્ય કાળમાં પણ તે પાપ કર્મનો બંધ કરનારો હોય છે. જેને ક્ષપકપણાની અવસ્થા પ્રાપ્ત થવાની હોય એવા જે શુકલપાક્ષિક જીવ છે, તેના દ્વારા ભૂતકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. તે વર્તમાનમાં પણ પાપ કર્મને બઘ કરે છે, પરંતુ ભવિષ્ય કાળમાં તે પાપ કર્મનો બધ કરતો નથી. તથા–જે શુકલપાક્ષિક જીવ ઉપશમ શ્રેણી પર આરહણ થઈ ગયેલ છે, એવે તે શુકલપાક્ષિક જીવ જ્યારે શ્રેણીથી
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy