SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ સમય માત્રને પ્રમાદ કરવા ઠીક ન લાગ્યા, તેથી શ્રી અરિહંત ભગવંતા તથા શ્રી સિદ્ધ ભગવંતની સાક્ષીએ મારા ગુરુ મહારાજ સમક્ષ પ્રત્રજ્યાના પાઠ ભણીને મારા આત્માના કલ્યાણ માટે દીક્ષા અ’ગીકાર કરી છે. સમાજને ખેાટા ખ્યાલ ન આવે કે મારી દીક્ષા ક્ષણિક જુસ્સાથી અગર ગેરસમજથી થઈ છે તેથી તથા સમાજમાં જૈનશાસનની પ્રભાવના થાય તે હેતુથી મારે મારે વૃત્તાંત પ્રગટ કરવા ઉચિત છે. ઉત્તરાધ્યયનજી સૂત્રના ૧૯ મા અધ્યયન પરથી મને લાગ્યુ કે મનુષ્ય જીવનનુ' ખરૂ કન્ય માક્ષફળ આપનારી દીક્ષા જ છે. છેવટ સુધી મેં મારા બાપુજી પાસે દીક્ષા માટે આજ્ઞા માગી અને તે વખતે પણ પહેલાંની જેમ વાત ઉડાવી દીધી અને અનંત ઉપકારી એવા મારા ખાપુજી સમક્ષ હું તેમને કડક ભાષામાં પણ કહી શકતા ન હતા અને બીજી ખાજુથી મને થયું કે આયુષ્ય અશાશ્વત છે અને આવા ઉત્તમ કાર્ય માટે જરાપણું પ્રમાદ કરવા ઉચિત નથી. તેથી મેં' વિચારીને આ પગલું ભર્યું છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે શ્રી વીરપ્રભુ મહાવીર સ્વામીના સકળ સઘ મારા આ કાય ને અનુમાનશે જ ' તથાસ્તુ ”. રાજકોટમાં શ્રી વિનાન્તકુમારના ગયા પછી પાછળથી ખખર પડી કે વિનાદકુમાર દેખાતા નથી એટલે તપાસ થવા માંડી ગામમાં કયાંય પત્તો ન લાગ્યું એટલે મહારગામ તારે કર્યો.. કર્યાંયથી પણ સતાષકારક સમાચાર સાંપડયા નહીં. અર્થાત્ પત્તા મળ્યેા જ નહી. આમ વિમાસણના પરિણામે તેમના પિતાશ્રીને બે મહિના પહેલાંની એક વાતની યાદ આવી તે એ હતી કે તે વખતે શ્રી વિનાદકુમારે આજ્ઞા માગેલી કે “ બાપુજી ! આપની આજ્ઞા હાય તા આ ચાતુર્માસમાં ખીચન (રાજસ્થાન) જાઉ” કારણ કે ખીચનમાં પૂ॰ ગુરુમહારાજ શ્રી સમરથમલજી મહારાજ કે જેએ સિદ્ધાંત વિશારદ છે અને અનેકાંતવાદના પૂરા જાણકાર છે, તેઓ ત્યાં બિરાજમાન છે જેઓશ્રી પાસે શાસ્ત્રાભ્યાસ કરવા માટે પૂ શ્રી લાલચંદજી મહારાજ આદિ ઠાણા ૪ જવાના છે. તે મારી ઇચ્છા પશુ ત્યાં તેમની પાસે જવાની છે. આ વાતચીતનુ સ્મરણુ પિતાશ્રીને આવવા સાથે તેઓએ પ. પૂ ચદ્રજી દકને પાતાની પાસે ખેાલાવ્યા અને વિનાઇકુમાર માટેની પેાતાની ચિંતા વ્યક્ત કરી. પતિનું આ વાતને સમર્થન મળ્યુ. તેઓશ્રીએ જણાવ્યુ` કે થેાડા સમય પૂર્વ વિનંદકુમારે મારી પાસે જાણવા માગ્યુ` હતુ` કે, ખીચનમાં કેવા પ્રકારની
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy