SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મા, બ્ર. શ્રી વિનાદમુનિનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પરમ વૈરાગી અને દયાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સવંત્ ૧૯૯૨ પાટ સુદાન (આફ્રિકા)માં કે જ્યાં વીરાણી કુટુંબના વ્યાપાર આાજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા, શ્રી વિનાન્તકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહાભાગ્યવતા તેમના માતુશ્રીનું નામ એન મણિબેન વીરાણી, બન્નેનું અસલ વતન રાજકોટ (સૌરાષ્ટ્ર) છે, એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રુચિવાળા હતા, પરંતુ શ્રી વિનાદકુમાર ગ`માં આવ્યા પછી વધારે દૃઢધી અને પ્રિયધમી બન્યા હતા. પૂભવના સસ્કારથી શ્રી વિનેદકુમારનુ લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેએશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા ખતાવેલી. તેઓશ્રીએ યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હોલેન્ડ, જમ*ની સ્વીઅલેન્ડ, તેજ ઇટાલી, ઈજીસ વગેરે દેશેામાં પ્રવાસ કરેલ સ* ૨૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩માં લડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારાહણુ પ્રસગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મીરના પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કેાઈ વખતે પણ કદમૂળને આહાર વાપરેલ નહી’, ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળા જેવાં કે કાશ્મીર, ઈજીપ્ત અને યુરોપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હાવા છતાંએ તેઓને તે રમણીય થળે કે રમણીય યુવતીઓનું આકષ ણુ થયું નહી. એ એના પૂર્વભવના ધાર્મિક સ`સ્કારના જ રગ હતા અને એ રંગે જ તેમને તે બધું ન ગમ્યું અને તુરત ત્યાથી પાછા ફર્યા અને સાધુ-સાધ્વીજીનાં દન-કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધેા અને વૈરાગ્યમાં જ મન લગાડયું હુડાકાલ અવસર્પિણના આ દુષમ નામના પાંચમાં આરાનું વિચિત્ર વાતાવરણ જોઇ તેમને કંઇક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમા સ્થિર રહેતા દેશ પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચેાવિહાર માદિ પચ્ચક્ર્માણુ વિ. ધમકા તેઓ ચૂકયા નહી. ઊંચી કેટિની શૈયાને! ત્યાગ કરી તેએ! સૂવા માટે માત્ર એક શેતરંજી, એક એસીકુ અને આહવા એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહી. પણ ભૂમિ પર જ
SR No.009326
Book TitleBhagwati Sutra Part 16
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages708
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy