SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ५४६ भगवतीसत्रे पथमतोऽप्राप्त जीवत्वमिदानीमेव प्राप्तम् इत्यतो न जीवभावेन प्रथमः अपितु अप्रथम एवेत्युत्तरपक्षाशयः । यो जीवः अप्राप्तपूर्व यं भावं प्राप्नोति तभावापेक्षया स जीवः प्रथम इति कथयते यथा सिद्धत्वम् सिद्धत्वभावापेक्षया सिद्धः प्रथमः कथ्यते सिद्धत्वमधावधि जीवेन कदापि न प्राप्तम् इदानीमेव प्राप्तवान् इति सिद्धत्वापेक्षया स प्रथमो भवति । यो जीवो यं भाव पूर्व प्राप्तः स जीवस्तभावापेक्षया अप्रथम इति कथ्यते यथा जीवत्वम् , जीवत्वं हि जीवस्य अनादिकालादेव प्राप्तमिति जीवत्वभावापेक्षया जीवोऽप्रथमः इह च प्रथमत्यापथमत्वयो लक्षगगाथामाह-'जो जेग पचपुब्बो, भावो सो तेण ऽपदमश्रो होइ, जो जं अपत्तः पुत्र, पावइ सो तेण पहमोउ । यो येन माप्तपूर्वोभावः स तेनाप्रथमो भवति । भाष का प्रापक है । अर्थात् अनादिकाल से यह जीव जीवत्वरूप दशा. संपन्न बना हुआ है-ऐसा नहीं है कि इस जीवने जीवस्वभाव को पहिले प्राप्त नहीं किया और अब किया हो इसलिये यह जीवभाव फी अपेक्षा प्रथम नहीं है किन्तु अप्रथम ही है। जो जीव अप्राप्तपूर्व जिस भावको प्राप्त करता है, उस भाव की अपेक्षा से वह जीव प्रथम कहा गया है। जैसे सिद्धत्व भाव की अपेक्षा से सिद्ध प्रथम कहे गये हैं। क्योंकि जीवने अभी तक सिद्धावस्था प्राप्त नहीं की है। अर्थात् जीव ने जय सिद्धावस्था प्राप्त की-तब इसके पहिले वह अवस्था उसने कभी प्राप्त नहीं की, इसलिये सर्वप्रथम ही वह अवस्था उसे प्राप्त हुई है-अतः इस अपेक्षा सिद्ध प्रथम है-जो जीव जिस भाव को पहिले प्राप्त कर चुका होता है उस भाच की अपेक्षा से वह जीव अप्रथम कहा जाता है। जैसे जीवत्व यह अनादि कालले ही जीव को બનેલ છે. આ જીવે છેવત્વ ભાવને પહેલા પ્રાપ્ત કર્યો ન હોય અને હમણાં તે પ્રાપ્ત કર્યો હોય. તેવું નથી. તેથી તે છવભાવની અપેક્ષાએ પ્રથમ નથી. પરંતુ અપ્રથમ જ છે જે જીવ પહેલાં પ્રાપ્ત ન ક્રરેલ જીવાણુને પ્રાપ્ત કરે છે, તે ભાવની અપેક્ષથી તે જીવ પ્રથમ કહે વામાં આવે છે. જેમ સિદ્ધત્વભાવની અપેક્ષાથી સિદ્ધ પ્રથમ કહેવાય છે. કેમકે જીવે હજી સુધી સિદ્ધ અવસ્થા મેળવી નથી અર્થાત જીવે જયારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી–તે પહેલાં તે અવસ્થા તેણે કઈ વખતે પણ પ્રાપ્ત કરેલ નથી. તેથી સર્વ પ્રથમ તે અવસ્થા તેને પ્રાપ્ત થઈ છે. તેથી તે અપે ક્ષાએ સિદ્ધ પ્રથમ છે જે જીવ છવભાવને પહેલાં પ્રાપ્ત કરી ચુકેલ હોય છે તે ભાવની અપેક્ષાથી તે જીવ અપ્રથમ કહેવાય છે જેમ કે-છેવત્વ-જીવપણુ અનાદિકાળથી જ જીવને પ્રાપ્ત થયેલ છે. તેથી જીવપણાની અપેક્ષા એ
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy