SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० D भगवतीसूत्रे किन्तु यस्य पुनर्दशनात्मत्वं भवति तस्य कपायात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति, दर्शनवतां सकषायसद्भावात् , तदसद्भावाच्च, इत्येवं पूर्वोक्तदृष्टान्तानुसारमवगन्तव्यम्, 'कसायाया य चरित्ताया य दोधि परोप्परं भइयवाओ' क.पायात्मा च चरित्रात्मा च द्वावपि परस्परं भक्तव्यो-भजनया प्रतिपत्तव्यौ, तथा च यस्य क.पायात्मत्वं भवति, तस्य चारित्रात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति प्रमत्तयतीनामिव सकपायाणां चारित्रस्य सद्भावात् , असंयतानामिव कपायिणां चारित्रा भावाच्च, तथा यस्य चारित्रास्मत्वं भवति तस्य कपायात्मत्वं स्यादस्ति, स्यान्नास्ति, सामायिकादि चारित्रवतां नियम से होती है क्योंकि दर्शनरहित घटपटादिकों में कषायात्मता का अभाव रहता है। किन्तु जहां दर्शनात्मता होती है वहां कपायास्मता की मजना होती है क्यों कि दर्शनात्मता वाले जीवों में सकषायता और अकषायता दोनों प्रकार की अवस्थाएँ पाई जाती हैं। इसमें सम्यग्दष्टि और अकषायावस्था वालों का दृष्टान्त जानना चाहिये 'कसा. याया य चरित्तोया य दो वि परोपरं भइयवाओ' कषायात्मा और चारित्रात्मा ये दोनों भी परस्पर में भजनीय हैं-यथा-जिस जीव में कायात्मता है उस जीव में चारित्रात्मता होती भी है और नहीं भी होती है कषायात्मता प्रमस यतियों में होती है और वहां चारित्रात्मा भी होती है। परन्तु असंयतों में कषायात्मता के सद्भाव में भी चारित्रात्मता का अभाव रहता है। तथा-जिस जीव में છે, તે જીવમાં દર્શનાત્મતા નિયમથી જ હેય છે, કારણ કે દર્શનરહિત ઘટપટાદિકેમાં કષાયાત્મતાને અભાવ રહે છે. પરંતુ જે જીવમાં દર્શનાત્મતને સદ્દભાવ હોય છે, તે જીવમાં કષાયાત્મતાને સદુભાવ હોય છે પણ ખરે અને નથી પણ હતા, કારણ કે દર્શનાત્મતાના સદ્દભાવવાળા છવામાં સકષાયતા અને અકષાયતા, આ બન્ને પ્રકારની અવસ્થાઓ સંભવી શકે છે. સમ્યગ્દષ્ટિ અને અકષાયાવસ્થા ચુકત જીનું દષ્ટાંત અહીં ગ્રહણ થવું જોઈએ. “कसायाया य चरित्ताया य दो वि परोप्पर भइयव्वाओ" षायात्मता અને ચારિત્રાત્મતાનો પરસ્પરની સાથે વિકલ્પ સંબંધ જાણ એટલે કે જે જીવમાં કષાયાત્મતા હોય છે તે જીવમાં ચારિત્રાત્મતા હોય છે પણ ખરી અને નથી પણ હતી જેમ કે પ્રમત્ત યતિઓમાં કષાયાત્મતા પણ હોય છે અને ચારિત્રાત્મતા પણ હોય છે પરંતુ અસંયત માં કષાયાત્મતાને સદ્ભાવ હોવા છતાં ચારિત્રાત્મતાને સદ્ભાવ હોતો નથી તથા જે જીવમાં ચારિત્રાત્મતા હોય છે, તે જીવમાં કષાયાત્મતા હોય છે પણ ખરી અને નથી
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy