SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१० १०४ २०१ चमरेन्द्रादीनां प्रायस्त्रिंशकनिरूपणम् ११९ जीवाजीवा उपलब्धपुण्यपापा यावत् विहरन्ति, ततस्ते त्रयस्त्रिंशत् सहायाः गाथापः तयः श्रमणोपासकाः पूर्वम् उग्रा उग्रविहारिणः, संदिग्नाः, संविग्नविहारिणो भूत्वा ततःपश्चात् पाश्वस्थाः पार्श्वस्थ विहारिणः, अवसन्नाः, अबसन्नविहारिणः, कुशीलाः, कुशीलविहारिणः, यथाच्छन्दाः यथाच्छन्दविहारिणः, बहूनि वर्षाणि श्रमणोपासकपर्यायं पालयन्ति, पालयित्वा अर्द्धमासिक्या संलेखनया आत्मानं जूपयन्ति, जूषयित्वा त्रिंशद्भक्तानि अनशनतया छिन्दन्ति, छित्त्वा तस्य स्थानस्य अनालोचितप्रतिक्रान्ताः कालमासे कालं कृत्वा क्लेश्च वैरोचनेन्द्रस्य वैरोचनराजस्य त्रायस्त्रिंशकग्रहस्थ रहते थे। ये सब के सब आट्य यावत् दीस एवं परजनों के द्वारा अपरिभूत थे। जीव और अजीव के स्वरूप के ये ज्ञाता थे, पुण्य और पाप के अर्थ को जानते थे । इत्यादि। ये तेतीस ३३ परस्पर सहायक श्रमणोपासक गृहस्थ पहिले उग्र, उग्रविहारी, संविग्न, संविग्नविहारी होकर बादमें पार्श्वस्थ, पार्श्वस्थविहारी, अवसन्न, अवसन्नविहारी, कुशील, कुशीलविहारी, यथाच्छन्द और यथाच्छन्दविहारी हो गये. इसी स्थिति में रहकर उन्होंने अनेक वर्षों तक श्रमणापासक पर्याय का पालन किया, इस पर्याय का पालन करके फिर इन सबने अर्द्धमासिकी संलेखना द्वारा अपने आपको युक्त करके अनशन द्वारा तीस ३० भक्तोंका छेदन किया. परन्तु इन्होंने अपने उस पापस्थानकी न आलोचना की और न प्रतिक्रमण किया. कालमास आने पर काल ભૂત થનારા ૩૩ શ્રમણોપાસક શ્રાવકે રહેતા હતા. તેમનું વર્ણન કાક દીનિવાસી ૩૩ શ્રમણોપાસકેના વર્ણન પ્રમાણે સમજવું. એટલે કે તેઓ ધનાઢ્ય દીપ્ત આદિ પ્રભાવશાળી પર્યન્તના વિશેષણોથી યુક્ત હતા. તેઓ જીવ અને અજીવન સ્વરૂપને જાણનારા હતા અને પુણ્ય અને પાપના મર્મને સમજતા હતા. પહેલાં તે તેઓ શ્રાવકધર્મનું ઉગ્રરૂપે પાલન કરતા હતા. અને ઉગ્રવિહારી, સ વિગ્ન તથા સંવિનવિહારી હતા. પણ કાળાન્તરે તેઓ શ્રાવકધર્મના આરાધક મટીને વિરાધક બની ગયા. આ રીતે તેઓ પાર્શ્વસ્થ, પાર્થસ્થવિહારી, અવસગ્ન, અવસગ્નવિહારી, કુશીલ, કુશલવિહારી, સ્વછંદ અને સ્વચ્છંદવિહારી બની ગયા. આ રીતે તેમણે અનેક વર્ષ પર્યન્ત શ્રમપાસક પર્યાયને વ્યતીત કરી. અત સમયે તેમણે અર્ધા મહિનાને સંથારે કર્યો. સંથારો કરીને અનશન દ્વારા ૩૦ ભક્તને (૧૫ દિવસનો અથવા ૩૦ ટંકના આહારને) પરિત્યાગ કર્યો પરંતુ પિતાના દ્વારા લેવાયેલા પાપસ્થાનકેની આચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળને અવસર આવતા તેઓ કાળધર્મ પામ્યા અને વરેચનેન્દ્ર,વેરેચનરાય બલિના ત્રાયસ્ત્રિ શક દેરૂપે ઉત્પન્ન થયા.
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy