SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेवचन्द्रिका टीका श. ७ उ. १ सु. १ जीवस्याहारकानाहारका दिनिरूपणम् २५१ शरीर छोड़ते हैं उसी समयमें नया स्थान प्राप्त करते हैं समयान्तर नहीं होगा । इसलिये उनकी ऋजुगतिका समय त्यागे हुए पूर्वभवीय शरीरके द्वारा ग्रहण किये गए आहारका या नवीन जन्मस्थान में ग्रहण किये आहारका समय है यही हाल एक विग्रहवाली गतिका भी है क्योंकि इसके दो समयों में से पहला समय पूर्वशरीर के द्वारा ग्रहण किये हुए आहारका है और दूसरा समय नये उत्पत्ति स्थान में पहुँचनेका है जिसमें नवीन शरीर धारण करनेके लिये आहार किया जाता है | अतःदो समयवाले एक विग्रहमें प्रथम समय अनाहारक का है और द्वितीय समय आहारकका है । ऋजुगतिका तात्पर्य उस गति से है कि जिसमें बिलकुल भी घुमाव नहीं करना पडता है । वक्रगतिका तात्पर्य उसगति से है कि जिसमें कमसेकम एक घुमाव तो अवश्य ही होता है । पूर्वशरीरका छोडकर स्थानान्तर को जानेवाले जीव दो प्रकार के होते हैं, एक तो वे जो सूक्ष्म और स्थूल शरीरको छोडकर फिर सदा के लिये स्थानान्तरमें रहते हैं। ये मुक्त जीव कहलाते हैं दूसरे वे जो पूर्वस्थूल शरीर का परित्याग कर आगे पुनःस्थूलशरीरको धारण करते हैं । પૂર્વ શરીરને છેડે છે એજ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે – તેમાં સમયાન્તર થતું નથી. તેથી તેમની ઋજુગતિને સમય ત્યાગેલા પૂ`ભવીય શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારના, અથવા નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલા આહારના સમય છે. એજ હાલત (સ્થિતિ) એક વિગ્રહવાની ગતિની પણ હાય છે, કારક કે તેના બે સમયૈામાને પહેલે સમય પૂર્વી શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારના છે અને ખીજે સમય નવા ઉત્પત્તિ સ્થાનમાં પહેાંચવાને છે – જેમાં નવીન શરીર ધારણ કરવાને માટે આહાર ગ્રહણ કરવામા આવે છે. તેથી બે સમયવાળા એક વિગ્રહમાં પ્રથમ સમય અનાહારના છે બીજો સમય આહારકના હાય છે. જે ગતિમાં ખિલકુલ ઘુમાવ ( વળાક ) કરવા પડતા ન હેાય એવી ગતિને ઋત્તુતિ કહે છે જે ગતિમાં ઓછામા એ એક વળાંક તા લેવા જ પડતા હાય એવી ગતિને વક્રગતિ કહે છે. પૂ શરીરના ત્યાગ કરીને સ્થાનાન્તર કરનારા જીવ મે પ્રકારના હોય છે, એક તેા એ જીવે કે જે સૂક્ષ્મ અને સ્થૂલ શરીરને છેડીને સદાને માટે સ્થાનાન્તરમાં રહે છે એવા જીવાને મુકત જીવા કહે છે. ખીજા પ્રકારના જીવા એવાં હાય છે કે જે પૂસ્થૂલ શરીરને પરિત્યાગ કરીને ફરીથી સ્થૂલ શરીરને ધારણ કરતા હોય છે. આ ખીજી શ્રેણીના પ્રકારના જીવે। અન્તરાલમાં સૂક્ષ્મ શરીરથી – તૈજસ
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy