SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ भगवतीसत्रे ये दूसरे श्रेणिके जीव अन्तरालमें सूक्ष्मशरीर तेजस और कार्मण से परिवेष्टित रहा करते हैं । इन दूसरे श्रेणिके संमारी जीवोंके उत्पांत्तस्थान का कोड ऐसा नियम नहीं हैं कि यह अपने पूर्वउत्पत्ति स्थान से सीधी-मरल रेखामें ही हो क्योंकि वह उससे चक्ररेखामें भी हो सकता है । इसका कारण यह है कि नवोन स्थानका आधार जीवके कर्माधीन होता है । कर्म अनेक प्रकार के हैं इसीलिये संसारी जीव ऋजु और वक्र दोनों गतियोंके अधिकारी कहे गये हैं । जीवको कोई भी बक्रगति ऐसी नहीं होती कि जिसमे तीनसे अधिक घुमाव करना पडते हों । जीवका उत्पत्तिस्थान कितना ही विश्रेणिपतित क्यों न हो पर वह तीन घुमावमें तो अवश्य ही जीवद्वारा प्राप्तकर ही लिया जाता है । अन्तराल गतिका कालमान जघन्य एक ममयका और उत्कृष्ट चार समयका है । जव ऋजुगति होती है तब एक ही समय और जब वक्रगति होती है तब दो तीन और चारसमय समझना चाहिये । समयकी संख्याकी वृद्धिका आधार घुमावकी संख्याकी वृद्धि पर अवलम्बित है जिस वक्रगतिमें एक घुमाव हो-उसमें दो समयका कालमान, जिसमें दो घुमाव हो उसमें तीन समयका कालमान और जिसमें तीन घुमाव हों उसमें चार समय का कालमान कहा गया है। इस सब कथन को चित्त में અને કામણ શરીરથી યુક્ત રહે છે આ બીજી શ્રેણીના સસારી ઓના ઉત્પત્તિસ્થાનને કઈ એવો નિયમ નથી કે તે તેના પૂર્વઉત્પત્તિ સ્થાનથી સીધી લીટીમાં જ હેય, તે તેની વકરેખામાં પણ હોઈ શકે છે. તેનું કારણ એ છે કે નવીન રથાનને આધાર જીવના કર્માધીન હોય છે કર્મ અનેક પ્રકારના હોય છે, તેથી સંસારી જીવને ત્રાજુ અને વર્ક એ બન્ને ગતિના અધિકારી કહ્યા છે. જીવની કઈ પણ વક્રગતિ એવી હતી નથી કે જેમાં તેને ત્રણથી વધારે ઘુમાવ (વળાંક લેવા પડતા હોય. જીવનુ ઉત્પત્તિ સ્થાન ભલે ગમે તેટલું વિશ્રેણિપતિત હય, પણ ત્રણ ઘુમાવમાં તે જીવ અવશ્ય ત્યાં પહોંચી જ જાય છે. અન્તરાલ ગતિનુ કાળમાન ઓછામાં ઓછું એક સમયનું અને વધારેમાં વધારે ચાર સમયનુ હોય છે જ્યારે આજુ ગતિ હોય ત્યારે એક જ સમય સમજ અને વક્રગતિ હોય ત્યારે બે, ત્ર) અને ચાર સમય સમજવા. સમયની સંખ્યાના વધારાનો આધાર ઘુમાવની સંખ્યાના વધારા પર આધાર રાખે છે. જે વક્રગતિમાં એક ઘુમાવ હેય, તેમાં બે સમય કાળમાન, જેમાં બે ઘુમાવ હોય તેમાં ત્રણ સમયનું કાળમાન, અને જેમાં ત્રણ ઘુનાવ હોય તેમાં ચાર સમયનું કાળમાન કહ્યું છે –
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy