SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭6 भगवतीसूचे 'ने से जीव, जिस आयु में केवल दुःखादिकों के भोगने के सिवाय सुखादि के दर्शनतक भी नहीं होते हैं ऐसी अशुभ दीर्धायु का पंध करता है। यहां पर ऐसी आशंका हो सकती है कि पहिले इन्हीं सब कारणों से जीव अल्पायु का उपार्जन करता है ऐसा प्रकट किया गया है और यहां पर इन्हीं कारणों से अशुभ दीर्घायुष्य का बंध करना कहा गया है सो इसका तात्पर्य क्या है ? उत्तर-तात्पर्य इसका यही है कि इन कामों को करने बाला जीव दोनों प्रकार की आयुओं का बंध कर सकता है । यदि दीर्घ आयु.का धंध करता है तो वह उसमें इन पापाचरणों के उदय से सुख शांति को प्राप्त नहीं कर सकता है । और यदि अल्पायु का बंध करता है तो उसमें भी वह कुशल अनुष्टानों का सेवन अधिक समय तक नहीं कर पाता है, इससे दोनों प्रकार की प्राप्ति से जीव अपने जीवन को सफल नहीं कर पाता है अतः कर्तव्य यही है कि इन असदाचरणों से सदा दूर रहा जावे । છે. એવા પ્રકારના આયુષ્યમાં તેને દુખ જ ભેગવવા પડે છે, લાંબા સમય સુધી તેને સુખનાં દર્શન પૂર્ણ થતા નથી, તેથી એવા દીર્ધાયુને અશુભ કહેલ છે. • (કોઈ પણ માણસના જન્મ, કર્મ અને મમને જાહેર કરવાથી તેની અવહેલના થાય છે. ખરાબ શબ્દો બેલીને કોઈને દોષે ખૂલા પાડવાથી તેને અનાદર થાય છે. હાથ, મુખ આદિને વિકૃત કરવાથી અથવા મોં મચકેડીને કેઈની સાથે વાત કરવાથી તેનું અપમાન થાય છે, ગુરુજન પાસે તેમના દે પ્રકટ કરવાથી તેમને તિરસ્કાર થાય છે, વંદણા, નમસ્કાર આદિ ન કરવાથી અથવા તેમને ઊભા થઈને માન નહીં આપવાથી તેમનું અપમાન થાય છે.) શ્રમણો સાથે આ પ્રકારનું વર્તન કરનાર છે અશુમ દીર્ધાયુને બંધ કરે છે. કે અહીં એવી શંકા કરે કે પહેલાં એવું પ્રતિપાદન કરાયું છે કે આ સઘળાં કારણોને લીધે જ અલ્પાયુને બંધ કરે છે, એ જ કારણોને લીધે છે અશુભ દીર્ધાયુને બંધ બાંધે છે એવું પણ પ્રતિપાદન કેવી રીતે કરી શકાય? આ શંકાનું સમાધાન કરતાં સૂત્રકાર સમજાવે છે કે એવા જ ઉપરોક્ત બન્ને પ્રકારના આયુને બંધ કરી શકે છે જે તે અશુભ દીર્ધાયુને બંધ કરે છે, તેનાં પાપકર્મોના ઉદયથી તેને સુખશાન્તિની પ્રાપ્તિ થઈ શક્તી નથી. અને જે તે અલ્પાયુને બંધ કરે તે તેમાં પણ તે કુશલ અનુષ્ઠાનું સેવન લાંબા સમય સુધી કરી શકતું નથી. આ રીતે ઉપરક્ત બને પ્રકારના આયુષ્યની પ્રાપ્તિથી જીવ પિતાના જીવનને સફળ કરી શકતું નથી. તેથી એ પ્રકારના દુષ્કૃત્યેનું સેવન ન કરવામાં જ જીવનું હિત રહેલું છે.
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy