SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे દ छाया - अक्षरसमं १ पदसमं २ तालसमं ३ लयसमहसमम् ५ । निःश्वसितोच्छ्वसितसमं संचारसमं स्वराः सप्त ॥ १ ॥ इति । 1 | २ || अयमर्थः - अक्षरसमम्-यत्र दीर्घेऽक्षरे दीर्घः स्वरः क्रियते, हरवे ह्रस्वः, प्लुते लुतः, सानुनासिके सानुनासिकः, तदक्षरसमम् ||१|| पदसमम् - यत् पदं = गीतपदं यत्र स्वरे आनुपाति भवति तत्तत्रैव यदा गीयते तदा पदसमं भवति तालसमम् - यस्परस्पराभिद्दतहस्ततालस्वरानुसारिणा स्वरेण गीयते तत्तालसमम् ।।३।। लयसमम् श्रङ्गदाद्यन्यतममयेनाङ्गुलीकोशेन समाइते तन्त्र्यादौ स्वस्वरप्रकारः स लयः, तमनुसरता स्वरेण यद् गीयते तद् लयसमम् ||४|| ग्रहसमम् - प्रथमतो वंशतन्त्र्यादिभिः स्वरो गृहीतः स ग्रहः, तत्समेन स्वरेण अन्यत्र सात स्वर इस मकार से भी कहे गये हैं- जैसे - " अक्खर -' समं १ पदसमं " इत्यादि । जिस में दीर्घ अक्षर पर दीर्घ स्वर. हस्व अक्षर पर इस्त्र स्वर, अक्षर पर प्लुत स्वर एवं सोनुनासिक अक्षर पर सानुनासिक स्वर किया जाता है, वह अक्षरसम स्वर है, जो गीतपद जिस स्वरमें अनुगति होता है-गाने योग्य होता है, वह पदसम होता है, जो परस्पर अभिहन हस्तालके स्वर के अनुसारी स्वरसे गाया जाता है, वह तालसम है, शृंग बने हुए या लकड़ीके बने हुए किसी एक अङ्गुली कोश तन्त्री आदिके बजाने पर जो स्वर निकलता है, वह लय है, उस लघको अनुसरण करनेवाले स्वरसे जो गेय गाया जाता है, वह लयलम है ४. जो स्वर पहिले वंश तंत्री आदिले मिला लिया અન્યત્ર સાત સ્વર આ પ્રમાણે પશુ કહ્યા છે— " अक्खरसमं पदसमं " त्याहि (૧) જે ગેયમાં દર્દી અક્ષર પરીઘ્ર સ્વર, હસ્ત્ર અક્ષર પર હઁસ્વ સ્વર, દ્યુત અક્ષર પર ખ્રુત સ્વર, અને સાનુનાસિક અક્ષર પર સાનુનાસિક સ્વર કરાય છે તે અક્ષર સમસ્વર ગીત કહેવાય છે. (૨) જે ગીતપઢ જે સ્વરમાં અનુપાતિ ય છે ગાવા ચેાગ્ય હાય છે તે સ્વરમાં ગવાય તે તેને પદસમ કહે છે. f (૩) જે ગીત પરસ્પર અસિહત હસ્તતાલના સ્ત્રરાનુસારી સૂરે ગાવામાં આવે છે, તે ગીતને તાલસમ કહે છે. (૪) શિંગડામાંથી બનેલી અથવા લાકડાના બનેલા કાઇ એક અંગુલી કેશ વડે તંત્રી આદિને વગાડવાથી જે સ્વર નીકળે છે તેને લય કહે છે. તે લયનું અનુસરણ કરનારા સ્વરથી જે ગીત ગવાય છે તેને લયસમ કહે છે,"
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy