SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ 'सुधा टीका स्था०५ उ०१ सू०९ शरीरगतधर्मविशेषनिखपणम् स्नेहमाहारं गवेषयितुं चरति सः । रुक्षाहारमात्रग्रहणशीलो भिक्षुरित्यर्थः । तथाअज्ञातचरकादीनि पञ्च स्थानान्येवं विज्ञेयानि, तत्र-अज्ञातचरक -अज्ञात: अनुपदर्शितसौजन्यादि भावःसन् योऽभिग्रहवशाद् भिक्षार्थ चरति,अज्ञातेषु वा गृहेषु तथाविधाभि ग्रहवशाद भिक्षार्थं यश्चरति सः। तथा-अनग्लायकचरः-अन्नं विना ग्लायतिम्लायति यः सोऽन्नग्लायकः अभिग्रहवशात्तथाविधः सन् आहारार्थ यश्चरति सःरात्रिपर्युपितान्नभोजीत्यर्थः तथा-मौनचर:-अभिग्रहवशाद् यो मौनेन भिक्षार्थ है, वह प्रान्तचरकहै४। जो भिक्षु अभिग्रह वशसे नि:स्नेह (विगयरहित) आहारकी गवेषणाके लिये विचरण करता है, वह रूक्षचरक है। सक्षघरक भिक्षु रुक्ष आहार मात्रको ग्रहण करनेवाला होता है तथा अज्ञात चरक आदि जो पांच स्थान हैं, वे इस प्रकार से हैं, जो भिक्षु अपने सौजन्यादि भावको दिखाये बिनाही अभिग्रहवाशसे शिक्षाके लिये भ्रमण करताहै, वह १ अथवा अज्ञात घरों में तथाविध अभिग्रहके वशसे भिक्षाके लिये भ्रमण करता है, वह अज्ञोतचरक है २१ अन्नके विना जो म्लानमुख हो जाता है, कुम्हलासा जाता है, ऐसा वह भिक्षु अन्नग्लायक है, ऐसा वह अन्नग्लायक भिक्षु अभिग्रहके वशले जो तथाविध होता हुआ आहारके लिये भ्रमण करता है, वह अन्नग्लायकचर है २. यह अन्नग्लायकचर रात्रि पर्युषित (वासी) अन्नका भोगी होता है, अर्थात् खट्टी छाछमें मिलाया हुआ वाल चणा आदिके बने हुए वाली ચરક કહે છે. જે સાધુ અભિગ્રહપૂર્વક નિરનેહ-ઘી, તેલ આદિ નિગ્ધતાથી રહિત-આહારની ગષણને માટે વિચરણ કરે છે તેને રૂક્ષચરક કહે છે. તે માત્ર રૂક્ષ (ખા) આહારને જ ગ્રહણ કરે છે. તથા અજ્ઞાત ચરક આદિ જે પાંચ સ્થાન છે તેનું સૂત્રકાર હવે સ્પષ્ટીકરણ કર છે—જે સાધુ પિતાના સૌજન્ય આદિ ભાવેને દેખાડયા વિના જ અભિગ્રહ ધારણ કરીને શિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે, અથવા અજ્ઞાત ઘરમાંથી જે ભિક્ષા પ્રાપ્ત કરવાને અભિગ્રહ ધારણ કરીને શિક્ષાને માટે ભ્રમણ કરે છે તેને અજ્ઞાતચરક કહે છે. અન્ન વિના જે સાધુ જ્ઞાનમુખ થઈ જાય છે, જેનું મુખ જાણે કે કરમાઈ જાય છે, એવા ભિક્ષુને અન્નગ્લાયક કહે છે. એ તે અન્નગ્લાયક ભિક્ષ અભિગ્રહ વિશેષને અધીન રહીને તે પ્રકારની સ્થિતિ થવા છતાં પણ ભ્રમણ કર્યા કરે છે, એવા ભિક્ષને અન્નગ્લાયચર કહે છે. તે અન્નગ્લાયક ચાર રાત્રિ પર્યાષિત (વાસી) અન્નને ભેગી હોય છે. એટલે કે ખાટી છાશ આદિ વડે स
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy