SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २३० स्थानास्त्रे ___अथ तृतीयमाहरणतदोपज्ञातमाह-' आहरणतदोसे' इत्यादि । आदरणतद्दोपः, स च चतुर्दा-अधर्मयुक्त-प्रतिलोमात्मोपनीत-दुरुपनीतभेदात्। तत्र प्रथमभेदमाह-' अधम्मजुत्ते' इत्यादि । यदुदाहरणं पापाभिधानस्वरूपं कस्यचिदर्थस्य साधनायोपादीयते येन च प्रतिपादितेन श्रोतरधर्मबुद्धिजन्यते तदधर्मयुक्तमुदाहरणम् , यथा कथाप्रसंगे केनचिदुक्तं सप्तरात्रोपितं कांस्यपात्रस्थित धृतं विपायते तच्छूखा कश्चित्तथाविधं धृतं प्रवेपिणे भ्रात्रे दत्वा मारित इति आहरणदोपता चास्याधर्मयुक्तत्त्वात्-तथाविध श्रोतुरधर्मज्ञानोत्पादकत्वाच्चेति । अंशके त्यागसे एवं धृतिरूप अभिमत अंशके ग्रहणसे आहरणतद्देशता है इस प्रकारसे आहरणनद्देशका यह सभेद कथन है आहरणतदोषका कथन इस प्रकारसे है-अधर्मयुक्त १ प्रतिलोम २ आत्मोपनीत ३और दुरुपनीत-४ ये इसके चार भेद हैं-जो उदाहरण पाप कथन स्वरूप हो और किसी अर्थकी सिद्धि के लिये दिया गया है कि जिनके प्रतियादित होने पर श्रोताको अधर्मबुद्धि हो जाय, ऐसा वह उदाहरण अधर्मयुक्त उदाहरण है जैसे कथा प्रसङ्गमें किसीने ऐसा कहा कि साल रात तक कांसेकी थाली में रखा गया वृत विषके तुल्य हो जाता है इस बातको सुनकर किसीने ऐसाही किया और उस घृतको अपने द्वेषी भाई के लिये दे दिया तब वह उसके खानेसे मर गया इस उदाहरणमें आहरणदोषता अधर्मयुक्त होनेसे है। અનભિમત અંશના ત્યાગ અને તિરૂપ અભિમત અંશના ગ્રહણની અપેક્ષાએ આહરણતશતા છે, આ પ્રકારે આહરણતશતાના ચારે ભેદનું કથન અહીં સમાપ્ત થાય છે આહરણતોષનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તેને નીચે પ્રમાણે या लेह छ-(१) मधमयुस्त, (२) प्रतिसाभ, (3) मामानात, मन (४) रुपनात જે ઉદાહરણ પાપકથન સ્વરૂપ હોય, અને કોઈ એવા અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે આપવામાં આવ્યું હોય કે જેનું પ્રતિપાદન થઈ જવાથી શ્રોતાની બુદ્ધિ અધર્મયુક્ત થઈ જાય, એવા ઉદાહરણને અધર્મયુક્ત ઉદાહરણ કહે છે જેમકે કોઈ એક કથાકારે એવું કહ્યું કે સાત દિનરાત સુધી કાંસાની થાળીમાં મૂકી રાખેલું ઘી વિષસમાન થઈ જાય છે આ વાત સાંભળીને કે ઈ માણસે એ પ્રમાણે જ કર્યું –ધીને કાંસાની થાળીમાં સાત દિનરાત રાખી મૂકયું. ત્યાર બાદ તેણે તે ઘી પિતાને દ્વેષ કરનાર ભાઈને મારી નાખવા માટે વાપર્યું. તે ઘી ખાવાથી તેને ભાઈ મરી ગયે આ ઉદાહરણમાં અધર્મયુક્તતાને કારણે તથા શ્રોતામાં અધર્મજ્ઞાન ઉત્પન્ન કરનાર હોવાને કારણે અહરણદેષતા છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy