SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०३ सू०४१ दृष्टान्तभेदनिरूपणम् २२६ चतुर्थभेदमाह-'निस्सावयणे ' इत्यादि । निश्रया वचनं निश्रावचनम् । अयमाशयः कमपि विनीतविनेयमालंव्य यदन्य मवोधाय वचनं तद्यत्र विधेयतयोच्यते तदाहरणं निश्रावचनम् । यथा मार्दवादि गुणसंपन्नविनेयनिश्रया असहमानानन्यान् विनेयान् प्रति कथनम् । यथा गौतममभिलक्ष्य भगवतो महावीरस्य कथनमिवेति । यथा सद्यः प्रबजितस्य गागलिमुनेः केवलज्ञानोत्पत्तावनुत्पन्नकेवलज्ञानत्वेन परित्यक्तधृति गौतमं प्रति भगवान् कथितवान्-चिरसंश्लिष्टोऽसि गौतम | चिरपरिचितोऽसि गौतम ! मात्वमधृति कार्षीः' इत्यादि वचनप्रकारेण गौतममनुशासयता भगवताऽन्येऽप्यनुशासिता इति । अत्राधृतिरूपानभिमतांशत्यागाद् धृतिरूपार्मिमतांशग्रहणादाहरण तद्देशतेति इत्याहरणतद्देशोदाहरणम् ।। २ ।। "विनीत शिष्यको लेकर अन्यके प्रबोधनके लिये वचन जहां विधेयरूपसे कहा जाताहै वह आहरण निश्रावचन है जैसे-मार्दवादि(कोमलता) गुणसंपन्न विनेय शिष्यकी निश्रासे असहमान अन्य शिष्योंके प्रति गौतमको लक्ष्यकर जैसा भगवान महावीरने कहा था, उस तरहसे कहना जैसे जब तुरतके दीक्षित गागलिमुनिको केवलज्ञान उत्पन्न हो गया तब केवलज्ञान नहीं होनेसे परित्यक्त तिवाले गौतमले भगवान ने कहा-बहुत दिनों संश्लिष्ट हो गौतम ! चिरपरिचित हो गौतम! तुम अधृतिको प्राप्त मत होओ इत्यादि वचन प्रकारसे गौतमको अनुशासित करनेवाले भगवान्ने अन्योंको भी अनुशासित किया यहां अधृतिरूप अनभिमत ___"निश्रावचन" विनात शिष्यनो मतो साधीन अन्यने प्रमाधित કરવા નિમિત્તે વિધેય રૂપ જે વચને કહેવામાં આવે છે તેનું નામ આહરણનિશ્રાવચન છે. જેમકે-માર્દવાદિ ગુણસંપન્ન વિનીત શિષ્યની નિશ્રાને સહન ન કરનારા અન્ય શિષ્યને ગૌતમ સ્વામીને લય કરીને જે વચને મહાવીર પ્રભુએ કહ્યા હતાં તે વચનને નિશ્રાવચન કહે છે. તે પ્રસંગ હવે પ્રકટ કરવામાં આવે છે–તુરતના દીક્ષિત ગાગલિ મુનિને જયારે કેવળજ્ઞાન થયું ત્યારે પરિત્યક્ત યુતિવાળા ગૌતમસ્વામીને મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું હતું–ઘણા જ દિનેથી સંશ્લિષ્ટ છે ગૌતમ ! ચિરપરિચિત છે ગૌતમ! તું અતિસંપન્ન ન થઈશ પરિત્યક્ત ધુતિવાળા થવું તારે માટે ઉચિત નથી” ઈત્યાદિ વચને દ્વારા ગૌતમને અનુશાસિત કરનાર મહાવીર પ્રભુએ અન્ય મુનિજનેને પણ અનુશાસિત કર્યા હતા અહીં અનભિમત રૂપ અતિ રૂપ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy