SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ५ उ०३ सू० ३५ शरीरचतुष्कनिरूपणमू तीति । २ । तैजस-तेजः पुद्गलानां विकारस्तैजसम्-उमलिङ्गो भुक्ताऽऽहारपरिणपनहेतुः शरीरविशेषः । ३। कार्मण-कर्मणा निवृत्तं कार्मणम् , यद्वा-शरीरनामकर्मण उत्तरप्रकृतिरूपं कर्म समुदायभूतात् कर्माष्टकाद् भिन्नमेवेति कमै व कामणम् , इदं च कार्मणशरीरं सर्वकर्माधारभूतं धान्यानां कोष्ठवत् सर्वकर्मप्रसवसमर्थम् अङ्कुरादीनां वीजवत् १-कर्मभिनिष्पन्न कर्मसु भवं कर्ममुजातं कमैं व वा कार्मणम् ४। एतानि वैक्रियाऽऽहारकतैजसकार्मणानि चत्वारि जीवेन स्पृष्टान्येव भवन्ति, न तु यथाऔदारिकं जीवमुक्तमपि भवति मृतावस्थायां तथैतानि । (१) । खाये हुए आहारके परिणमन में हेतु होता है यह कार्मण शरीर कर्मसे निवृत्त होता है अथवा-शरीर नामकर्मकी उत्तरप्रकृतिरूप जो कर्म है वह समुदायभूत कर्माष्टकसे भिन्न है इसलिये कर्मरूपही कार्मण है यह कार्मण शरीर सर्व कर्मों का आधारभूत होता है जैसे धान्योंका आधारभूत कोष्ठ-कोठी-आदि होता है समस्त कर्मोंको प्रसव करने में यह समर्थ होता है जैसे अङ्कुरादिकोंको प्रसव करने में बीज समर्थ होता है। कर्मो से जो निष्पन्न होता है कर्मों में जो होता है अथवाकर्मों के होने पर जो होता है वह कार्मण शरीर है अथवा कर्मों का समूहही कार्मण शरीर है। ये चार वैक्रिय आहारक तैजस एवं कार्मण शरीर जीवसे स्पष्ट ही होते हैं जैसा औदारिक जीव मुक्त भी होता है वह मृतावस्था में होता है उस प्रकारसे ये शरीर नहीं होते है। तात्पर्य લક્ષણ ઉષ્મા છે અને તે ખાધેલા આહારના પરિણમનમાં કારણભૂત બને છે. કામણ શરીર કર્મથી નિવૃત્ત હોય છે. અથવા શરીર નામકર્મની, ઉત્તર પ્રકૃતિ રૂપ જે કર્મ છે તે સમુદાયભૂત કર્માષ્ટકથી ભિન્ન છે, તેથી કર્મ રૂપ જ કાર્પણ છે. આ કાર્મણ શરીર સર્વ કર્મોનુ આધારભૂત હોય છે. જેમ ધાના આધારભૂત કેઠી હોય છે એમ કર્મોના આધારભૂત કાશ્મણ શરીર હોય છે. -જેમ અંકુરાદિની ઉત્પત્તિ કરવાને બીજ સમર્થ હોય છે એજ પ્રમાણે સમસ્ત કને પ્રસવ (ઉત્પત્તિ) કરવાને કામણ શરીર સમર્થ હોય છે. કર્મો દ્વારાજે નિષ્પન્ન થાય છે અથવા કર્મોમાં જે હોય છે અથવા કર્મોના સદ્દભાવમાં જે હોય છે તે કાર્મણ શરીર છે અથવા કર્મો સમૂહ જ કાર્મણ શરીર છે. આ ચાર-વૈક્રિય, આહારક, તિજસ અને કાર્મ શરીરે જીવથી પૃષ્ટ જ હોય છે જેમ ઔદારિક શરીર જીવમુક્ત પણ હોય છે--મૃતાવસ્થામાં પણ હોય છે એમ આ શરીરમાં બનતું નથી. આ કથનનું તાત્પર્ય એ છે કે
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy