SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ५२ स्थान सूबे तावावश्यकम् । तथेह गतिस्थिती अपि परिणामिकारणरूपयोर्जीवपुद्गलयो र्वर्त्तमाने अपि अपेक्षाकारणं विना न भवितुमर्हतः, दृश्येते च गतिस्थिती, अतस्तयो रपेक्षाकारणरूपौ धर्माधर्माभ्युपगन्तव्या वेत्र । इत्थं धर्माधर्म योरस्तित्वं सुसिद्धमेवेति । यद्वा - पूर्वमलोकोऽभ्युपगतः, तदभ्युपगमे च लोकपरिच्छेदकारिणी धर्माधर्मा प्रतिपत्तयौं । अन्यथाऽऽकाशसाम्ये लोकालोकव्यवस्थाऽपि न स्यात् । तथा चाविशिष्ट एवाकाशे सति जीवानां पुद्गलानां च गत्यभावेन प्रतिघाताभावात्, चाहिये परन्तु ऐसा तो होता नहीं है इसलिये यह मानना चाहिये कि कार्य निष्पत्ति में अपेक्षा कारण भी आवश्यक होता है इसी तरह से गति और स्थिति भी परिणामी कारण रूप जो जीव और पुहल हैं इनके सत्व में भी अपेक्षा कारण के बिना नहीं हो सकती है परन्तु ये होती हुई तो दिखाई देती हैं इसलिये यह मानना ही चाहिये कि इनके अपेक्षा कारणरूप धर्मास्तिकाय और अधर्मास्तिकायरूप ये दो द्रव्य हैं। इस प्रकार से इन दोनों का अस्तित्वसिद्ध होता है । यद्वा-- पहले अलोक माना गया है इसके मानने पर लोकका ज्ञान कराने वाले धर्म और अधर्मद्रव्य भी मानना चाहिये नहीं तो आकाश की समानता में लोक और अलोक का विभाग कैसे हो सकेगा ? नहीं हो सकेगा क्योंकि आकाश ही आकाश सर्वत्र समान रहेगा अतः उस में जीव और पुलों की गति के अभाव को लेकर प्रतिघात का अभाव होने से और स्थिति के अभाव को लेकर सुखदुःखादि संबंध के अभाव એકલી માટીમાંથી પણ ઘડાનું નિર્માણ થવું જોઈએ, પરન્તુ એવુ કદી બનતું નથી. તેથી એ વાત સ્વીકારવી જ પડશે કે કાર્યનિષ્પત્તિમાં અપેક્ષાકરણની પણ આવશ્યકતા રહે છે. એજ પ્રમાણે જીવ અને પુદ્ગલેની ગતિ અને સ્થિતિ પણ અપેક્ષાકારણેાના સદ્ભાવ વિના સભવી શકતી નથી. જીવ અને પુલે ની ગતિ અને સ્થિતિ, એ બન્નેના સદ્દભાવ જોવા મળે છે, તેથી એ વાત માન વી જ પડશે કે તેમના અપેક્ષાકારણરૂપ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ અને દ્રવ્યેાના સદ્ભાવ હાય છે. અથવા—પહેલાં અલેાકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે, તે લેાકનું જ્ઞાન કરાવનાર ધર્મદ્રવ્ય અને અધદ્રવ્યુ પણુ માનવા જ જોઇએ. નહીં તે આકાશની સમાનતામાં લેાક અને અલેાકના વિભાગ કેવી રીતે થઈ શકશે ? અને તે રીતે તેા સત્ર આકાશના જ કેવળ સમાનતા રહેશે. તે તેમાં જીવ અને પુદ્ગલાની ગતિના અભાવ રહેવાથી પ્રતિઘાતના અભાવ રહેશે, અને
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy