SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा का स्था०३ उ० १ २०१५ धर्मस्य भवच्छेदकारणतानिरूपणम् ६५ : तया भोगसमृद्विप्रार्थना रहिततयेत्यर्थः १। दृष्टिसंपन्नतया -दृष्टिः- सम्यग्दृ ष्टिस्तया संपन्नः युक्तः, तद्धावस्तत्ता, तया सम्यग्दृष्टितयेत्यर्थः २। योगवाहि. तया-योगेन -चित्तसमाधिना सर्वत्रानुत्सुकत्वलक्षणेन वहतीत्येवं शीलो योगवाही, समाधिस्थायीत्यर्थः, उक्तञ्च-योगवाहिलक्षणम्दृष्टिसंपन्नतारूप कारण और तीसरा योगवाहितारूप कारण है अव्यायाध सुखरूप रस से युक्त और मुक्तिरूप फलवाली ज्ञानादि आराधनारूप लता जिस कुठारतुल्य दिव्यमानुषऋद्धि अथवा देवलोक की ऋद्धि की चाहना से काट दी जाती है वह निदान है चारित्र की आराधना करता हुआ जीव परभव में स्वर्ग, मर्त्य आदि के भोगों की चाहना करता है इससे चारित्र मोहनीय कर्म उद्य को प्राप्त होता है अर्थात् निदान (नियाणा) करने वाला जीव परभव में भोगादिकों की चाहना से प्रेरित होकर चारिबाराधन करता है इससे तपस्या उसकी निष्फल हो जाती है क्योंकि ऐसा करने से उस जीव को चारित्रमोहनीय कर्म का उद्य होता है यद्यपि चारित्र की प्राप्ति जीव को चारित्रमोहनीय कर्म के क्षय क्षयोपशम ले होती है परन्तु निदान बन्ध सहित चारित्राराधन सम्यक् चारित्राराघनरूप नहोकर वह एक प्रकार का ढोंगरूप होता हैद्रव्यचारित्ररूप होता है इससे कर्म की निर्जरा और संवर न होकर प्रत्युत उससे चारित्रमोहनीय आदि कर्मों का बंध और उदय होता रहता है अतः ऐसे जीव का संसार घटता नहीं है उल्टा पढना रहता અવ્યાબાધ સુખરૂપ રસથી યુક્ત અને મુક્તિરૂપ ફળવાળી જ્ઞાનાદિ આરાધનારૂપ લતા જે કુઠાર (કુહાડી) તુલ્ય દિવ્ય મનુષ્ય સંબધી ઋદ્ધિ અથવા દેવકની ઋદ્ધિની ચાહનાથી છેદાઈ જાય છે, તે ચાહનાનું નામ “નિદાન” છે ચારિત્રની આરાધના કરતો જીવ જે પરસવમાં સ્વર્ગ, મત્ય આદિના ભેગોની કામના કરે છે, તે તેના કારણે ચારિત્ર મોહનીય કર્મને ઉદય થાય છે એટલે કે નિદાન (નિયાણું) કરનારે જીવ પરભવના ભેગાદિ કેની ચાહનાથી પ્રેરાઈને ચારિત્રારાધના કરે છે, તે કારણે તેની તપસ્યા નિષ્ફળ જાય છે, કારણ કે એવું કરવાથી તે જીવના ચારિત્રમેહનીય કમને ઉદય થાય છે. જો કે ચારિત્રમેહનીય કર્મના ક્ષય અને ક્ષાપશમથી જ જીવને ચારિત્રની પ્રાપ્તિ થાય છે, પરંતુ નિદાનબન્ધ સહિતની ચારિત્રારાધના સભ્ય ચારિત્રારાધન રૂપ હેતી નથી તે તે એક ઢંગરૂપ જ હોય છે-દ્રવ્ય ચારિત્રરૂપ હોય છે, તેથી કમની નિર્જરા અને સંવર થવાને બદલે ચારિત્રમેહનીય આદિ કર્મોને બંધ અને ઉદય થતું રહે છે. તેથી એવા જીવને સંસાર ઘટવાને બદલે
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy