SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानानसत्रे सूत्रकृताङ्गनामके द्वितीयेऽङ्गे रवसमयाः परसमयाच सूचिताः । ततस्तेषां स्वपरसमयसिद्धानां पदार्थानां यथावत् स्थितिरपि प्राप्तवक्तव्यतैव भवति । अतस्तेषां यथावत्स्थितिप्रदर्शनाय सूत्रकृताङ्गानन्तरमिदं स्थानाङ्गनामकं तृतीयममुपक्रमते । अत्राङ्गे भगवताऽऽत्मादयः पदार्थों मन्दबुद्धीनां विनेयानामनायासतोऽववोधनार्थमेादि दशस्थानत्वेन प्ररूपिता । विस्तरतस्तु समवायाने समवायत्वेन मरूपिताः । ८ द्वारा ग्रथित शास्त्रों में निषाद्ध की है और परम्परारूप से वह ज्यों की त्यों अखण्डरूप से अभीतक चली आरही है, परन्तु जो मन्दबुद्धिवाले भव्यजन हैं वे इस बात को नहीं समझ सकते हैं अतः गणधरों के उस अभिप्रायको स्पष्टरूपसे उन्हें समझाने के लिये मैं-मुनि-व्रती घासीलाल इसकी व्याख्या - सुधा नामकी टीकाको विशद अर्थोपेत करता हूं ॥ ४-५ ॥ सूत्रकृताङ्ग नाम के द्वितीय अग में स्वसमय ( अपना सिद्धान्त ) और परसमय ( परशास्त्र ) सूचित किये गये हैं । इसलिये उन स्वसमय, परसमय सिद्ध पदार्थो की यथावत् स्थिति भी प्राप्त वक्तव्यतावाली ही होती है । अतः उनकी यथावत् स्थिति को दिखाने के लिये सूत्रताङ्ग के बाद इस तृतीय अंग का निर्माण सूत्रकार ने किया है । इस अंग में भगवान् ने आत्मा आदि पदार्थों का मन्दबुद्धिवाले विनयवान् शिष्यजनों को अनायासरूप से - सरलतापूर्वक बोध हो जाय इस अभि प्राय से उनको एकस्थान से लगाकर १० दश स्थानतक के रूप से નિબદ્ધ કરેલી છે–( વણી લીધેલી છે), અને તે પર પરારૂપે એવાં જ સ્વરૂપે, અખંડરૂપે હજી સુધી ચાલી જ આવે છે. પરન્તુ મન્દબુદ્ધિવાળા ભવ્યજીવે તે વાતને સમજી શકતા નથી. ગણુધરાના તે અભિપ્રાય સ્પષ્ટરૂપે તેમને सभन्नववाने भाटे, हुं ( घासीदास भुनि ) तेनी 'व्याच्या सुधा' नामनी ટીકા વિસ્તાર પૂર્વક કરૂ છુ. ૫ ૪-૫ ૫ સૂત્રકૃતાંગ નામના ખીજા અંગમાં સ્વસમય ( જૈન સિદ્ધાંત ) અને પર સમય ( પરસિદ્ધાંત ) નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વસમય અને પરસમય પ્રતિપાદિત પદાર્થોની કેવી સ્થિતિ છે કેવું સ્વરૂપ છે, તેનુ વર્ણન પણ થવું જ જોઈએ તે કારણે સૂત્રકારે ખીજા સૂત્રકૃતાંગની રચના કર્યાં બાદ આ સ્થાનાંગસૂત્ર નામના ત્રીજા મગની રચના કરી છે અને તેમાં તે પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ અંગમાં, ભગવાને આત્મા આદિ પદાર્થોના મન્દબુદ્ધિવાળા, વિનયવાન શિષ્યાને સરલતા પૂર્વક મેધ થઈ જાય એવા હેતુથી તેમની એક સ્થાનથી લઈને ૧૦ સ્થાન પન્ત રૂપે પ્રરૂપણા કરી છે.
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy