SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीको ३ मङ्गलाचरणम् रहे हैं अनादिकाल से, अपने पास से हटाने के प्रयत्न में लग जाता है। __ क्यों कि इन आठ कों ने ही आत्मा की अभीतक अपने विकाश की __ गति को विरुद्ध दिशा की ओर चला रखा है, ऐसा उस आत्मा को भान पहिले से हो जाता है। इसीका नाम सम्यग्दर्शन है-इस अवस्था में कर्म जन्य पाप भारसे आत्मा धीरे २ रहित बन जाता है एक दिन ऐसा भी आता है कि धातिथा कों पर विजय प्राप्त करता हुआ यह ज्ञानसान्द्र (पुंज) वन कर केवलज्ञान से अपने आपको आलोकित कर लेता है-अवशिष्ट अघातिया कर्म सोहनीय कर्म के अलाव से नष्ट हो जाते हैं और उनका ज्यों ही सर्वथा विध्वंस हो जाता है त्यों ही यह अरुज, अक्षय, अमन्द, अव्यायाधस्वरूप मुक्तिधाम को प्राप्त कर लेता है-क्रमशः इसी आत्मोत्थान के मार्ग का अवलम्बन कर अन्तिम तीर्थकर वीर सच्चे अर्थ में महावीर बने हैं, और भव्य जीवों को उन्हों ने जबतक मोक्ष प्राप्त नहीं किया तबतक सुक्ति प्राप्त करने का मार्ग समझाया है-इसी कारण आसनोपकारी होने से मैं उन्हें मन वचन काय से नमस्कार करता ॥१॥ હતાં, તે આઠ કને ક્ષય કરવાનો પ્રયત્નશીલ બને છે. કારણ કે એવા આત્માને (જીવને) એવુ ભાન અવશ્ય થઈ જાય છે કે આ આઠ કર્મોએ જ મારા આત્માના વિકાસની ગતિને વિરૂદ્ધ દિશા તરફ વાળી દીધી હતી તેનું નામ જ સમ્ય દર્શન છે. આ અવસ્થામાં આત્મા ધીરે ધીરે કર્મ જન્ય પાપભારથી રહિત બનતું જાય છે એક દિવસ એવો પણ આવે છે કે જ્યારે તે ઘાતિયા કર્મો પર વિજય પ્રાપ્ત કરીને જ્ઞાનસાન્દ્ર ( જ્ઞાનને પુજ) બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે. બાકીના અઘાતિયા કર્મો મોહનીય કર્મના અભાવને લીધે નષ્ટ થવા માંડે છે અને જ્યારે તેમને સર્વથા વિનાશ થઈ જાય છે, ત્યારે તે અરુજ (ગરહિત), અક્ષય, અમન્દ, અને અવ્યાબાધ સ્વરૂપ મુક્તિધામને પ્રાપ્ત કરી લે છે. ક્રમશઃ આ આ સ્થાનના માર્ગનું અવલંબન કરીને અતિમ તીર્થકર વીર ખરા અર્થમાં મહાવીર બન્યા છે, અને પિતાના નિર્વાણકાળ પર્યન્ત તેમણે ભવ્ય જીને મેક્ષપ્રાતિને મા સમજાવ્યું હતું, તે કારણે એવાં પરોપકારી મહાવીર પ્રભુને હું મન, વચન અને કાયાથી નમસ્કાર કરું છું ૧
SR No.009307
Book TitleSthanang Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages706
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy